News Continuous Bureau | Mumbai Vimal Ad Controversy: વિમલ પાન મસાલાની જાહેરાત માં શાહરુખ ખાન, અજય દેવગનઅને ટાઈગર શ્રોફલાંબા સમયથી જોવા મળે છે. હવે આ એડની પંક્તિ “દાને દાને મે કેસર કા દમ” ને લઈને વિવાદ ઊભો થયો છે. જયપુર કન્ઝ્યુમર ફોરમ દ્વારા વિમલ કંપની અને આ એડમાં કામ કરનારા તમામ સ્ટાર્સને નોટિસ જારી કરવામાં આવી છે. આ સમાચાર… Continue reading Vimal Ad Controversy: પાન મસાલાની એડ કરવી શાહરુખ, અજય અને ટાઇગર ને પડી ભારે, જારી થઇ નોટિસ, આ તારીખે રહેવું પડશે હાજર
