ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, ૨૫ જૂન 2021 શુક્રવાર રોબોટિક ટેક્નોલોજીઆધારિત મુંબઈમાં BMCનું પહેલું ઓટોમેટિક પબ્લિક પાર્કિંગ ગુરુવારથી ચાલુ કરવામાં આવ્યું છે. દક્ષિણ …
mumbai
-
-
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, ૨૫ જૂન ૨૦૨૧ શુક્રવાર મુંબઈના પ્રવેશદ્વાર ગણાતા દહિસરમાં આજે પણ પાંચ ગુજરાતી શાળા ધમધમી રહી છે. આ વાત …
-
મુંબઈ
અરે વાહ ! રુમઝુમ વરસાદને કારણે મુંબઈગરાઓની પાણીની સમસ્યા હળવી થઈ. જાણો કેટલું પાણી ભેગુ થયું..
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, ૨૫ જૂન 2021 શુક્રવાર ચોમાસાના આગમન સાથે જ જૂન મહિનામાં મનમૂકીને વરસાદ પડયો છે. તેમાં પણ મુંબઈને પાણી …
-
મુંબઈ
લ્યો કરો વાત!! મુંબઈ પોલીસે બોગસ વેક્સિનેશન ની ફરિયાદ કરનાર કોલેજના ટ્રસ્ટીઓ ની વિરુદ્ધમાં જ કેસ નોંધ્યો. આ કારણ આગળ ધર્યું.
બોરીવલી પોલીસે મુંબઇમાં બોગસ રસીકરણ મામલે ચોથી એફઆઈઆર નોંધી છે. ત્રીજી જૂનના બોરીવલીની આદિત્ય કૉલેજમાં આરોપીઓએ બનાવટી રસી શિબિર યોજી કુલ 213 …
-
મુંબઈ
મુંબઈમાં ફરી તોળાવા લાગ્યું કોરોના સંકટ, શહેરમાં સક્રિય કેસમાં થયો વધારો ; જાણો આજના તાજા આંકડા
મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 789 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 10 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 7,24,113 …
-
મુંબઈ શહેર અને ખાસ કરીને પશ્ચિમી ઉપનગરમાં વિસ્તારમાં મોટા પ્રમાણમાં બોગસ રસીકરણ થયું છે. બોમ્બે હાઈકોર્ટમાં થયેલી સુનાવણી દરમિયાન મુંબઈ મહાનગરપાલિકાએ હાઈ …
-
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 24 જૂન 2021 ગુરુવાર કાંદિવલી પોલીસે બે વૃદ્ધ મહિલાઓની ચોરીના આરોપસર ધરપકડ કરી છે. સોમવારે આ બે મહિલાઓ …
-
હું ગુજરાતી
વર્ષોથી બાળકોને ગુજરાતી શીખવી રહી છે કાંદિવલીની આ સંસ્થા; માતૃભાષા સાથે જનસેવાનું પણ કરે છે કાર્ય, જાણો વિગત
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 24 જૂન 2021 ગુરુવાર આ વાત છે એવી સંસ્થાની જે કાંદિવલીમાં વર્ષોથી બાળકોને ગુજરાતી શીખવવા ઉપરાંત સમાજના જરૂરિયાતમંદ …
-
ત્રણ વર્ષના વિલંબ પછી, ઘાટકોપર-માનખુર્દ લિંક રોડ ફ્લાયઓવર ઓગસ્ટના મધ્યમાં જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવે તેવી સંભાવના છે. પ્રાપ્ત જાણકારી મુજબ …
-
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 24 જૂન 2021 ગુરુવાર આગામી વર્ષે થનારી મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીને પગલે મુંબઈગરાના માથા પરથી 14 ટકા પ્રૉપર્ટી ટૅક્સમાં …