News Continuous Bureau | Mumbai Mumbai’s Living Statue: ગોલ્ડન મેન (Golden Man) તરીકે પણ ઓળખાતા ગિરજેશ ગૌર જીવંત પ્રતિમા (Living Statue) બનીને પોતાની કળાનું પ્રદર્શન કરે છે. હાલમાં તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં મુંબઈ પોલીસ (Mumbai Police) નો એક સભ્ય તેની સાથે ગેરવર્તન કરતો જોવા મળી રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે… Continue reading Mumbai’s Living Statue: ગોલ્ડન મેનના નામે જાણીતા કલાકાર સાથે મુંબઈ પોલીસે કર્યો દુર્વ્યવહાર… વીડિયો થયો વાયરલ..જુઓ શું છે આ સમગ્ર મામલો..
