News Continuous Bureau | Mumbai હિમાચલ પ્રદેશ સરકારે તેની નવી બેરિયર પોલિસી જાહેર કરી છે, જે અંતર્ગત બહારના રાજ્યોમાંથી આવતા ખાનગી અને કોમર્શિયલ વાહનોના એન્ટ્રી ટેક્સમાં ધરખમ વધારો કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર ગંભીર નાણાકીય દબાણ હેઠળ હોવાથી આવક વધારવા માટે આ પગલું લેવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે. જાણો કેટલો વધારો થયો? (નવા દરો ૧ એપ્રિલથી) હિમાચલ પ્રદેશ… Continue reading Himachal Pradesh: શું તમે હિમાચલ જવાનો પ્લાન કરી રહ્યા છો? ૧ એપ્રિલ પહેલા જાણી લેજો ટેક્સના નવા નિયમો, નહીંતર બગડશે તમારું બજેટ.
