News Continuous Bureau | Mumbai Nokia feature phone : સ્માર્ટફોન નિર્માતા કંપની નોકિયા તેના ચાહકો માટે ભેટ લઈને આવી છે. HMD એ ભારતીય બજારમાં નવો ફીચર ફોન લોન્ચ કર્યો છે. , જેનું નામ છે Nokia 3210 4G. આ એક ખૂબ જ આઇકોનિક ફીચર ફોન છે જે હવે નોકિયા દ્વારા નવા ફીચર્સ સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. આ ફોનને પહેલા… Continue reading Nokia feature phone : નોકિયા પાછો લાવ્યો તેનો આ લોકપ્રિય સ્માર્ટફોન, યુટ્યુબ જોવાની મજા સાથે મળશે લાંબી બેટરી; જાણો સ્પેસિફિકેશન
