News Continuous Bureau | Mumbai Madhuri Dixit Mrs Deshpande Viewership: ૧૯ ડિસેમ્બર ૨૦૨૫ ના રોજ Jio Hotstar પર રિલીઝ થયેલી માધુરી દીક્ષિતની વેબ સીરીઝ ‘મિસીસ દેશપાંડે’ એ OTT પર પણ રેકોર્ડ બનાવ્યો છે. ૨૨ થી ૨૮ ડિસેમ્બરના સપ્તાહમાં આ શો ૪.૨ મિલિયન વ્યૂઝ સાથે ટોચ પર રહ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે તેણે હોલીવુડના સુપરહિટ શો ‘Stranger Things’… Continue reading Madhuri Dixit Mrs Deshpande Viewership: માધુરી દીક્ષિતનો OTT પર દબદબો: ‘મિસીસ દેશપાંડે’ એ રચ્યો ઈતિહાસ, આ સિરીઝ ને પાછળ છોડી બની નંબર વન વેબ સીરીઝ
