News Continuous Bureau | Mumbai Salman Khan : સલમાન ખાન, જે 59 વર્ષની ઉંમરે પણ કુંવારો છે, હવે પિતા બનવાની ઇચ્છા વ્યક્ત કરી છે. સલમાન ખાન અને આમિર ખાન કાજોલ અને ટ્વીન્કલ ના શો ટુ મચ માં પહોંચ્યા હતા. આ શો ના પહેલા એપિસોડમાં સલમાને પોતાના પર્સનલ જીવન વિશે ખુલ્લા દિલથી વાત કરી. તેણે કહ્યું કે તે એક દિવસ… Continue reading Salman Khan : “એક દિવસ મારા પણ બાળકો થશે…” – પિતા બનવા માંગે છે સલમાન ખાન! ભાઈજાન એ કાજોલ અને ટ્વીન્કલ ના શો માં તેના ભૂતકાળ ના સંબંધ વિશે કહી આવી વાત
