News Continuous Bureau | Mumbai pineapple side effects : અનાનસનું સેવન કરવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે. અનાનસ (pineapple)માત્ર ખાટા-મીઠા અને રસદાર ફળ નથી, પરંતુ તે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. અનાનસ ઔષધીય ગુણોની ખાણ કહેવાય છે. અનાનસમાં વિટામિન સી, ફાઈબર, કેલ્શિયમ, મિનરલ્સ અને એન્ટિ-ઈન્ફ્લેમેટરી જેવા તત્વો હોય છે, જે શરીરને ઘણી બીમારીઓ દૂર કરવામાં… Continue reading pineapple side effects : વધુ પડતા અનાનસ ના સેવન થી થઇ શકે છે સ્વાસ્થ્ય ને નુકસાન-જાણો તેની આડઅસર વિશે
