Patiala Blast। પટિયાલામાં રેલવે ટ્રેક પર જોરદાર ધડાકો ટ્રેકને ભારે નુકસાન, એક વ્યક્તિનો મૃતદેહ મળી આવતા ફેલાઈ સનસનાટી!

Blast on Rail Track in Patiala, Punjab Track Damaged, One Body Found; Police Investigation Underway.

  News Continuous Bureau | Mumbai Patiala Blast। પંજાબના પટિયાલામાં સોમવારે મોડી રાત્રે એક ગંભીર ઘટના બની છે. શંભૂઅંબાલા રેલવે ટ્રેક પાસે એક જોરદાર વિસ્ફોટ થતા રેલવે માર્ગને નુકસાન પહોંચ્યું છે. આ વિસ્ફોટના સ્થળ નજીકથી જ એક વ્યક્તિનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. વિસ્ફોટની વિગતો સોમવારે રાત્રે આશરે ૧૦ વાગ્યાની આસપાસ… Continue reading Patiala Blast। પટિયાલામાં રેલવે ટ્રેક પર જોરદાર ધડાકો ટ્રેકને ભારે નુકસાન, એક વ્યક્તિનો મૃતદેહ મળી આવતા ફેલાઈ સનસનાટી!

Jammu Kashmir: નવા વર્ષ પહેલા જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલાનું જોખમ: ત્રણ જિલ્લામાં હાઈ એલર્ટ; ઘૂસણખોરી રોકવા સરહદ પર સુરક્ષા દળો તૈનાત.

Jammu Kashmir: નવા વર્ષ પહેલા જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલાનું જોખમ: ત્રણ જિ

News Continuous Bureau | Mumbai Jammu Kashmir  જમ્મુ-કાશ્મીરમાં નાતાલ અને નવા વર્ષના તહેવારોમાં ખલેલ પહોંચાડવા માટે આતંકી સંગઠનો સક્રિય થયા છે. આઈએસઆઈ (ISI) દ્વારા આતંકીઓને ૨૫ ડિસેમ્બર સુધીમાં ઘૂસણખોરી કરવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો હોવાનું ગુપ્તચર એજન્સીઓએ જણાવ્યું છે. ખાસ કરીને કઠુઆ, સાંબા અને ઉધમપુર જિલ્લાઓમાં આતંકીઓ સુરક્ષા પ્રતિષ્ઠાનો અથવા ભીડભાડવાળી જગ્યાઓને નિશાન બનાવી શકે છે. આ ખતરાને જોતા બીએસએફ… Continue reading Jammu Kashmir: નવા વર્ષ પહેલા જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલાનું જોખમ: ત્રણ જિલ્લામાં હાઈ એલર્ટ; ઘૂસણખોરી રોકવા સરહદ પર સુરક્ષા દળો તૈનાત.

Former IPS Amar Singh Chahal: પંજાબના પૂર્વ IPS અધિકારીનો આત્મહત્યાનો પ્રયાસ: સાયબર ઠગોએ ૮ કરોડ પડાવતા પોતે જ પોતાની સુરક્ષા ગાર્ડની રાઈફલથી ગોળી મારી, હાલત ગંભીર.

Former IPS Amar Singh Chahal પંજાબના પૂર્વ IPS અધિકારીનો આત્મ

News Continuous Bureau | Mumbai Former IPS Amar Singh Chahal  પંજાબ પોલીસના પૂર્વ આઈજી (IG) અમર સિંહ ચહલે સોમવારે પોતાના નિવાસસ્થાને સુરક્ષા ગાર્ડની રાઈફલથી પોતે જ પોતાને ગોળી મારી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનામાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા છે અને હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પટિયાલાના એસએસપી વરુણ શર્માએ જણાવ્યું કે ઘટનાસ્થળેથી એક પત્ર મળી આવ્યો… Continue reading Former IPS Amar Singh Chahal: પંજાબના પૂર્વ IPS અધિકારીનો આત્મહત્યાનો પ્રયાસ: સાયબર ઠગોએ ૮ કરોડ પડાવતા પોતે જ પોતાની સુરક્ષા ગાર્ડની રાઈફલથી ગોળી મારી, હાલત ગંભીર.

Mohali Encounter: મોહાલીમાં ધણધણાટી,બંબીહા ગેંગના કુખ્યાત ગેંગસ્ટર અને પોલીસ વચ્ચે ‘આમને-સામને’ ધડાધડ ફાયરિંગ!

Mohali Encounter મોહાલીમાં ધણધણાટી,બંબીહા ગેંગના કુખ્યાત ગેંગસ્ટર અને પોલીસ

News Continuous Bureau | Mumbai Mohali Encounter  પંજાબના મોહાલી જિલ્લાના ખરડ કસ્બા પાસે આવેલા ઓજલા ગામમાં બંબીહા ગેંગના ગેંગસ્ટર અને પંજાબ પોલીસની એન્ટી ગેંગસ્ટર ટાસ્ક ફોર્સ વચ્ચે અથડામણ ચાલી રહી છે. પોલીસને એવી માહિતી મળી હતી કે ગેંગસ્ટર રણવીર રાણા આ વિસ્તારના એક મકાનમાં છુપાયેલો છે. પોલીસે મકાનને ઘેરી લેતા જ ગેંગસ્ટરે પોલીસ પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું.… Continue reading Mohali Encounter: મોહાલીમાં ધણધણાટી,બંબીહા ગેંગના કુખ્યાત ગેંગસ્ટર અને પોલીસ વચ્ચે ‘આમને-સામને’ ધડાધડ ફાયરિંગ!

Gurpatwant Singh Pannun : ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ હવે આ હિન્દુ મંદિરને આપી ચેતવણી.. પોલીસ કેસ નોંધાયો..

Gurpatwant Singh Pannun Khalistan terrorist Gurpatwant Singh Pannu now warned this Hindu temple.. Police case registered

News Continuous Bureau | Mumbai  Gurpatwant Singh Pannun : પંજાબ પોલીસે પ્રતિબંધિત સંગઠન શીખ ફોર જસ્ટિસના ગુરપતવંત સિંહ પન્નુ વિરુદ્ધ ધર્મ અને જાતિના આધારે વિવિધ જૂથો વચ્ચે દુશ્મનાવટ ભડકાવવાના આરોપમાં કેસ નોંધ્યો છે. પોલીસે બુધવારે (24 જાન્યુઆરી) કહ્યું કે આ FIR 23 જાન્યુઆરીએ અમૃતસરના સુલતાનવિંદ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી.  કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ( Union Home Ministry ) પન્નુને… Continue reading Gurpatwant Singh Pannun : ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ હવે આ હિન્દુ મંદિરને આપી ચેતવણી.. પોલીસ કેસ નોંધાયો..

Punjab: પંજાબમાં કોંગ્રેસના વધુ એક નેતા સામે કાર્યવાહી, આ કારણોસર પૂર્વ MLA કુલબીર સિંહ ઝીરાની વહેલી સવારે ધરપકડ..

former congress MLA Kulbir Singh Zira was arrested

News Continuous Bureau | Mumbai  Punjab: પંજાબ (Punjab) માં કોંગ્રેસ (Congress) ના વધુ એક નેતા સામે કાર્યવાહી કરવામાં આવી છે. પંજાબ પોલીસે(punjab police) આજે સવારે ફિરોઝપુરના(firozpur) ઝીરા વિધાનસભા ક્ષેત્રમાંથી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કુલબીર સિંહ (Kulbir Singh) ઝીરાની ધરપકડ કરી છે. કુલબીર સિંહ ઝીરા પર પોતાના સમર્થકો સાથે BDPO ઓફિસમાં બળજબરીથી ઘૂસવા, સરકારી કામમાં વિક્ષેપ પાડવા અને ઓફિસની અંદર ધરણા… Continue reading Punjab: પંજાબમાં કોંગ્રેસના વધુ એક નેતા સામે કાર્યવાહી, આ કારણોસર પૂર્વ MLA કુલબીર સિંહ ઝીરાની વહેલી સવારે ધરપકડ..

Punjab Police: પંજાબ પોલીસની મોટી કાર્યવાહી, લશ્કર-એ-તૈયબાના આતંકવાદી મોડ્યુલનો કર્યો પર્દાફાશ, આટલા આતંકવાદીઓની ધરપકડ.. જાણો સમગ્ર મામલો વિગતે.. વાંચો અહીં..

Punjab Police Major action by Punjab Police, Lashkar-e-Taiba terrorist module busted, two terrorists arrested…

News Continuous Bureau | Mumbai  Punjab Police: પંજાબ પોલીસના સ્ટેટ ઓપરેશન સેલ ( State Operation Cell) ને આતંકવાદ ( Terrorism ) સામે મોટી સફળતા મળી છે. શુક્રવારે (14 ઓક્ટોબર 2023) સવારે, તેઓએ લશ્કર-એ-તૈયબા (Lashkar-e-Taiba) સાથે જોડાયેલા બે આતંકવાદીઓ (Terrorist) ની ધરપકડ કરી છે. તેમની પાસેથી મોટી માત્રામાં હથિયારો મળી આવ્યા છે. પ્રાથમિક પૂછપરછ દરમિયાન આતંકવાદીઓએ કબૂલ્યું છે કે તેઓ… Continue reading Punjab Police: પંજાબ પોલીસની મોટી કાર્યવાહી, લશ્કર-એ-તૈયબાના આતંકવાદી મોડ્યુલનો કર્યો પર્દાફાશ, આટલા આતંકવાદીઓની ધરપકડ.. જાણો સમગ્ર મામલો વિગતે.. વાંચો અહીં..

પંજાબ પોલીસે આદેશ આપ્યો, 72 કલાકની અંદર સોશિયલ મીડિયા પરથી બંદૂક દર્શાવતો કન્ટેન્ટ હટાવો

 News Continuous Bureau | Mumbai પંજાબ (Punjab) માં છેલ્લા કેટલાક મહિનામાં ગન કલ્ચરમાં (Gun culture) ઝડપથી વધારો થયો છે. જેના કારણે રાજ્યમાં ગુનાખોરી પણ વધી રહી છે. તેને રોકવા માટે હવે પંજાબની ભગવંત માન સરકારે (Bhagwant Man Govt) કમર કસી લીધી છે. પંજાબના મુખ્યમંત્રીએ નિર્દેશ આપ્યો છે કે લોકોએ શક્ય તેટલી વહેલી તકે તેમના સોશિયલ મીડિયા કન્ટેન્ટમાંથી… Continue reading પંજાબ પોલીસે આદેશ આપ્યો, 72 કલાકની અંદર સોશિયલ મીડિયા પરથી બંદૂક દર્શાવતો કન્ટેન્ટ હટાવો

સિંગર સિદ્ધુ મુસેવાલા હત્યા કેસમાં વિદેશમાં પણ એક્શન શરૂ-માસ્ટરમાઈન્ડ સચિન બિશ્નોઈમી અહીંથી કરાઈ ધરપકડ

News Continuous Bureau | Mumbai દિવંગત પંજાબી સિંગર(Late Punjabi singer) સિદ્ધુ મૂઝવાલાની(sidhu moose wala) હત્યા મામલે તપાસ ચાલી રહી છે.  દરમિયાન, સિદ્ધુ મુસેવાલા હત્યા કેસના(Murder Case) આરોપીઓ (Accused) સામે હવે વિદેશમાં પણ કાર્યવાહી કરવામાં આવી છે.  મીડિયા રિપોર્ટ અનુસાર લોરેન્સ બિશ્નોઈના(Lawrence Bishnoi) સંબંધી સચિન બિશ્નોઈની(Sachin Bishnoi) અઝરબૈજાનમાં(Azerbaijan) ધરપકડ કરવામાં આવી છે.  હવે પંજાબ પોલીસ(Punjab Police) અને વિદેશ મંત્રાલયે(Ministry of Foreign Affairs)… Continue reading સિંગર સિદ્ધુ મુસેવાલા હત્યા કેસમાં વિદેશમાં પણ એક્શન શરૂ-માસ્ટરમાઈન્ડ સચિન બિશ્નોઈમી અહીંથી કરાઈ ધરપકડ

આખરે, પટિયાલા કોર્ટની સામે ઝૂક્યા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ નવજોત સિદ્ધુ, ખાશે જેલની હવા… 

News Continuous Bureau | Mumbai પંજાબ કોંગ્રેસના(Punjab Congress) પૂર્વ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુએ(Navjot Singh Sidhu) 34 વર્ષ જૂના રોડ રેજ કેસમાં(road rage case) આજે પટિયાલા સેશન્સ કોર્ટમાં(Patiala Sessions Court) સરેન્ડર(Surrender) કર્યું છે.  કોર્ટમાં સરેન્ડર કર્યા બાદ કાયદાકીય પ્રક્રિયા(Legal process) હાથ ધરાઈ હતી. હવે તેને મેડિકલ ટ્રીટમેન્ટ(Medical treatment) માટે પંજાબ પોલીસની(Punjab Police) બસમાં સિવિલ હોસ્પિટલમાં(Civil Hospital) લઈ જવામાં… Continue reading આખરે, પટિયાલા કોર્ટની સામે ઝૂક્યા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ નવજોત સિદ્ધુ, ખાશે જેલની હવા… 

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!