• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - ramp walk
Tag:

ramp walk

Anit Padda Makes Stunning Debut at Lakmé Fashion Week, Becomes Showstopper at Grand Finale
મનોરંજન

Anit Padda: લેક્મે ફેશન વીક માં રેમ્પ પર છવાઈ અનીત પડ્ડા, ગ્રાન્ડ ફિનાલેની શરૂઆતમાં જ બની શો સ્ટોપર

by Zalak Parikh October 13, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Anit Padda: લેક્મે ફેશન વીક ના ગ્રાન્ડ ફિનાલેમાં ‘સૈયારા’ ફિલ્મથી જાણીતી અભિનેત્રી અનીત પડ્ડા એ પ્રથમ વખત રેમ્પ વોક કર્યું. શો સ્ટોપર તરીકે તેની એન્ટ્રી સાથે જ ઇવેન્ટની શરૂઆત થઈ. અનીત શાઇનિંગ ગાઉનમાં ખૂબ જ આકર્ષક લાગી રહી હતી. રેમ્પ પરથી જતા સમયે તેણે ફેન્સને ફ્લાઈંગ કિસ આપી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આ સમાચાર પણ વાંચો : Param Sundari OTT: એક ટ્વીસ્ટ સાથે ઓટિટિ પર રિલીઝ થઇ સિદ્ધાર્થ અને જાહ્નવી ની ફિલ્મ પરમ સુંદરી, જાણો વિગતે

શો સ્ટોપર તરીકે અનીત પડ્ડાની પહેલી ઝલક

અનીત પડ્ડા લેક્મે ફેશન વીકના ગ્રાન્ડ ફિનાલેમાં શો સ્ટોપર તરીકે જોવા મળી. તેના લુક અને આત્મવિશ્વાસની પ્રશંસા નેટિઝન્સ દ્વારા થઈ રહી છે. ઘણા યૂઝર્સે કહ્યું કે “આ તેનો પહેલો રેમ્પ વોક હતો, છતાં તેણે ખૂબ જ શાનદાર રીતે પર્ફોર્મ કર્યું.” વિડિયો સામે આવતા જ નેટિઝન્સે અનીતના ડેબ્યૂની પ્રશંસા કરી. એક યૂઝરે લખ્યું: “અન્ય અભિનેત્રીઓ કરતાં વધુ આત્મવિશ્વાસ સાથે તેમણે રેમ્પ વોક કર્યું.” બીજાએ લખ્યું: “સ્ટનિંગ ડેબ્યૂ રનવે પર.”

View this post on Instagram

A post shared by Viral Bhayani (@viralbhayani)

અનીત પડ્ડાએ ફિલ્મી કરિયરની શરૂઆત ‘સૈયારા’ ફિલ્મથી કરી હતી, જે તેને રાતોરાત સ્ટાર બનાવી ગઈ. હવે તે આગામી સમયમાં અનેક ફિલ્મોમાં જોવા મળી શકે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

October 13, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Akshay Kumar dazzles in royal look at Indian Couture Week 2025 ramp walk
મનોરંજન

Akshay Kumar Ramp Walk: ઇન્ડિયન કૌચર વીક 2025 ના રેમ્પ પર અક્ષય કુમારે લગાવી આગ, રોયલ લુક માં કર્યું વોક, જુઓ વિડીયો

by Zalak Parikh July 26, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai 

Akshay Kumar Ramp Walk: નવી દિલ્હી માં ચાલી રહેલા ઇન્ડિયન કૌચર વીક 2025 માં ત્રીજા દિવસે બોલીવૂડ સુપરસ્ટાર અક્ષય કુમાર એ રેમ્પ પર શાનદાર એન્ટ્રી કરીને સ્ટેજ પર આગ લગાવી દીધી. ફાલ્ગુની શેન પીકોક ના ઇન્ડો-વેસ્ટર્ન કલેક્શન માં અક્ષયનો રોયલ લુક દર્શકોને ખૂબ પસંદ આવ્યો.

આ સમાચાર પણ વાંચો : Sarzameen Movie Review: ‘ચોકલેટી બોય’ ની ઇમેજ તોડી ખૂંખાર આતંકવાદી બન્યો ઇબ્રાહિમ અલી ખાન, દેશભક્તિ અને પિતૃત્વ વચ્ચેના સંઘર્ષને દર્શાવતી ફિલ્મ છે ‘સરજમીન’

મહારાજાઓની ભવ્યતા પર આધારિત ફેશન શો

આ વર્ષે ફેશન શોની થીમ મહારાજાઓ અને મહારાનીઓની ભવ્યતા પર આધારિત હતી. ડિઝાઇનર ફાલ્ગુની શેન પીકોકે લક્ષ્મી વિલાસ પેલેસ અને સિટી પેલેસ જયપુર જેવી વારસાની પ્રેરણાથી કલેક્શન રજૂ કર્યું. વેલવેટ ટેક્સચર, રોયલ કઢાઈ અને જડાઉ વર્ક થી ભરપૂર આ આઉટફિટ્સે સૌનું ધ્યાન ખેંચ્યું.

View this post on Instagram

A post shared by TAHIR JASUS007 (@tahirjasus)

અક્ષય કુમાર સફેદ રંગ ના ઇન્ડો-વેસ્ટર્ન ડ્રેસમાં રેમ્પ પર આવ્યો.. તેનો લુક ક્લાસિક અને રોયલ લાગતો હતો. સ્ટાઈલિશ વોક અને આત્મવિશ્વાસથી ભરપૂર અક્ષયે શો સ્ટોપર તરીકે શોનો મુખ્ય આકર્ષણ બની ગયો.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

July 26, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
hina khan stumbles on ramp at fashion show
મનોરંજન

Hina Khan Viral Video: રેમ્પ વોક દરમિયાન બે વાર પડતા પડતા બચી હિના ખાન, અભિનેત્રી એ આ રીતે પોતાની જાત ને સંભાળી, વિડીયો થયો વાયરલ

by Zalak Parikh April 14, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Hina Khan Viral Video: હિના ખાન ટીવી અને બોલિવૂડ ની લોકપ્રિય અભિનેત્રી છે. હિના ખાન ને ત્રીજા સ્ટેજ નું બ્રેસ્ટ કેન્સર છે. હિના ખાન કેન્સર સામે લડાઈ લડી રહી છે. હિના ખાને તાજેતર માં એક ફેશન શો માં ભાગ લીધો હતો. રેમ્પ વોક દરમિયાન હિના ખાન બે વાર પડતા બચી હતી જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. 

આ સમાચાર પણ વાંચો: Abhishek and Aishwarya: અભિષેક અને ઐશ્વર્યા ના લગ્નજીવન ને લઈને ટેરો કાર્ડ રીડરે કરી ભવિષ્યવાણી, જાણો પળ ને લઈને જ્યોતિષી એ શું કહ્યું

ફેશન શોમાં હિના ખાનનો આત્મવિશ્વાસ

 હિના ખાન મુંબઈમાં ડિઝાઇનર કિયાયો માટે રેમ્પ વોક કરી રહી હતી. આ દરમિયાન તે લાંબી સ્કર્ટ સાથે સંઘર્ષ કરતી જોવા મળી હતી. હિના બે વાર પડતા પડતા બચી હતી, પરંતુ તેણે શાલીનતા અને સંતુલન સાથે પોતાને સંભાળી લીધી હતી. હિના ખાન નો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

View this post on Instagram

A post shared by Viral Bhayani (@viralbhayani)

હિના ખાનના આ વીડિયો પર ફેન્સે તેમની પ્રશંસા કરી છે. એક યુઝરે લખ્યું, ‘તેમણે આ શાનદાર રીતે સંભાળ્યું.’ બીજાએ લખ્યું, ‘તેમણે વધુ પ્રતિક્રિયા આપી નહીં.’બીજા એકે તેને “શેરની અને શેરખાન…” કહ્યા.જૂન 2024માં હિના ખાનએ સ્ટેજ 3 બ્રેસ્ટ કેન્સર હોવાનો ખુલાસો કર્યો હતો.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

April 14, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
shweta bachchan got trolled for her funny ramp walk video
મનોરંજન

Shweta bachchan video: આ કારણે સોશિયલ મીડિયા પર ચર્ચા નો વિષય બની શ્વેતા બચ્ચન, અમિતાભ બચ્ચન ની દીકરી વિશે લોકો એ કરી આવી ટિપ્પણી

by Zalak Parikh April 10, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Shweta bachchan video: શ્વેતા બચ્ચન એ બોલિવૂડ મેગાસ્ટાર અમિતાભ બચ્ચન ની દીકરી છે.શ્વેતા ભલે ફિલ્મો માં જોવા ના મળતી હોય પરંતુ તે લાઈમલાઈટ માં રહેતી હોય છે. સોશિયલ મીડિયા પર અમિતાભ બચ્ચન ની લાડકી દીકરી શ્વેતા બચ્ચન નો વિડીયો વાયરલ થઇ રહ્યો છે જે ચર્ચા નો વિષય બન્યો છે. 

આ સમાચાર પણ વાંચો: Suhana Khan and Agastya Nanda: ડેટિંગની ચર્ચાઓ વચ્ચે ફરી સાથે ડિનર ડેટ પર સાથે આવ્યા સુહાના ખાન અને અગસ્ત્ય નંદા, આ સ્ટારકિડ પણ મળી જોવા

શ્વેતા બચ્ચન નો વિડીયો 

શ્વેતા બચ્ચન નો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે જેમાં શ્વેતા સફેદ કલર ના અતરંગી ડ્રેસ માં રેમ્પ વોક કરતી જોવા મળી રહી છે. આ સાથે જ તે  મંચ પર અનોખા અંદાજમાં ડાન્સ કરી રહી હતી. આ પ્રસ્તુતિને કારણે સોશિયલ મીડિયા યુઝર્સ માંથી વિવિધ ટિપ્પણીઓ આવી રહી છે.

View this post on Instagram

A post shared by Bollywood Talkies (@bollytalkies_)

આ વીડિયોને કારણે શ્વેતા બચ્ચનને ખૂબ ટ્રોલ કરવામાં આવી રહી છે. લોકો તેની મજાક ઉડાવતા પણ જોવા મળે છે. ઘણા લોકો કહે છે કે શ્વેતાના આ કાર્યોને કારણે અમિતાભ બચ્ચને તેને અભિનેત્રી બનવા દીધી ન હતી

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

April 10, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
mumtaz becomes showstopper for manish malhotra
મનોરંજન

Mumtaz: 77 વર્ષ ની ઉંમરે પહેલીવાર રેમ્પ પર ઉતરી બોલિવૂડ ની આ દિગ્ગ્જ અભિનેત્રી, મનીષ મલ્હોત્રા ના શો ની બની શો સ્ટોપર

by Zalak Parikh March 5, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Mumtaz: મનીષ મલ્હોત્રા ના શો માં ઘણી બોલિવૂડ અભિનેત્રીઓએ હાજરી આપી હતી તેમાંથી કેટલીક અભિનેત્રીઓએ મનીષ મલ્હોત્રા માટે રેમ્પ વોક પણ કર્યું હતું. આ શો માં બોલિવૂડ ની સૌથી સુંદર અને દિગ્ગજ અભિનેત્રી મુમતાઝ એ પહેલવાર રેમ્પ વોક કર્યું હતું જેનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. 

આ સમાચાર પણ વાંચો: TMKOC Mandar chandwadkar: તારક મહેતા શો છોડવા પર ભીડે માસ્ટર એ કર્યો ખુલાસો, મંદાર ચાંદવાડકર એ શો ને લઈને કહી આવી વાત

મુમતાઝ એ કર્યું રેમ્પ વોક 

બોલિવૂડ અભિનેત્રી મુમતાઝે તાજેતરમાં ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાના એક શોમાં રેમ્પ વોક કર્યું છે જે ઇન્ટરનેટ પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. રેમ્પ વોક માટે, મુમતાઝે ફ્લોરલ બ્લેક સાડી અને ફુલ સ્લીવ બ્લાઉઝ પસંદ કર્યો હતો, જે તેની સુંદરતા અને સાદગી માં વધારો કીર રહ્યા હતા.મુમતાઝ સ્ટેજ પર આવતાની સાથે જ બધા ઉભા થઈ ગયા અને તેમના સન્માનમાં તાળીઓ પાડી. 77 વર્ષની હોવા છતાં, મુમતાઝે એક શાનદાર રેમ્પ વોક કર્યું હતું

#HTStyleAwards | Veteran actress Mumtaz receives a standing ovation as she graces the runway for Manish Malhotra at #IMS2025. @tirasupport @AJIOLife pic.twitter.com/VruoOrc2Wp

— Hindustan Times (@htTweets) March 3, 2025

મુમતાઝની સાથે ઉર્મિલા માતોંડકર, શિલ્પા શેટ્ટી અને ખુશી કપૂર પણ રેમ્પ પર હાજર રહ્યા હતા.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

March 5, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
ranbir kapoor dances as groom at a fashion event
મનોરંજન

Ranbir kapoor: લગ્ન બાદ વધુ એક વખત વરરાજા ના ગણવેશ માં જોવા મળ્યો રણબીર કપૂર, અભિનેતા ના વિડીયો એ મચાવી ઈન્ટરનેટ પર ધૂમ

by Zalak Parikh October 14, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Ranbir kapoor: રણબીર કપૂર એ બોલિવૂડ નો સફળ અભિનેતા છે. રણબીર કપૂરે તાજેતર માં એક ઇવેન્ટ માં હાજરી આપી હતી. આ ઇવેન્ટ માં રણબીર કપૂરે એક ગ્રાન્ડ એન્ટ્રી કરી હતી તેમજ રણબીર કપૂર ના લુકે લાઈમલાઈટ લૂંટી હતી. રણબીર કપૂર એ આલિયા ભટ્ટ સાથે લગ્ન કર્યા ત્યારે તે શેરવાની માં સજ્જ જોવા મળ્યો હતો હવે લગ્ન બાદ વધુ એક વાર રણબીર વરરાજા ના ગણવેશ માં જોવા મળી રહ્યો છે. અભિનેતા નો આ વિડીયો ખુબ વાયરલ થઇ રહ્યો છે.

આ સમાચાર પણ વાંચો : TMKOC shailesh lodha: શૈલેષ લોઢા એ તારક મહેતા શો છોડવા પાછળ નું જણાવ્યું કારણ, પ્રોડ્યુસર અસિત મોદી એ કરી હતી અભિનેતા સાથે આવી રીતે વાત

રણબીર કપૂર નો વિડીયો થયો વાયરલ 

રણબીર કપૂર ફેશન ડિઝાઈનર તરુણ તાહિલિયાની માટે શોસ્ટોપર બન્યો હતો. આ ફેશન શો માટે રણબીર કપૂર વરરાજા બન્યો હતો. રણબીરનો આ લુક સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોવા મળી રહ્યું છે કે,  રણબીર કપૂરે કારમાં ભવ્ય એન્ટ્રી લીધી હતી. આ દરમિયાન ઢોલ પણ વગાડવામાં આવ્યા હતા.તેમજ  ઉપસ્થિત મોડેલ સાથે ડાન્સ પણ કર્યો હતો. 

RK looks so royal 👑💯 #RanbirKapoor pic.twitter.com/YmxajkskJd

— RKᵃ (@seeuatthemovie) October 13, 2024

રણબીર કપૂર ના લુક ની વાત કરીએ તો અભિનેતા સફેદ રંગની શેરવાની પહેરેલો જોવા મળી રહ્યોછે. જેની સાથે રણબીરે સફેદ રંગની સુંદર પાઘડી પણ પહેરી છે.આ સાથે તેની મોજરીએ તેના લૂકમાં વધારો કર્યો હતો.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

October 14, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
aishwarya rai confidence did not waver even after mistake on ramp
મનોરંજન

Aishwarya rai: આને કહેવાય કોન્ફિડન્સ, પેરિસ ફેશન વીક માં રેમ્પ વોક દરમિયાન ઐશ્વર્યા રાય થી થઇ હતી આવી ભૂલ, વિડીયો જોઈ લોકો એ આપી આવી પ્રતિક્રિયા

by Zalak Parikh September 26, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Aishwarya rai: ઐશ્વર્યા રાય એ તાજેતર માં પેરિસ ફેશન વીક માં હાજરી આપી હતી. આ શો આમ ઐશ્વર્યા એ લોરીઅલ માટે રેમ્પ વોક કર્યું હતું. આ દરમિયાન ઐશ્વર્યા એ લાલ રંગ નું ગાઉન પહેર્યું હતું જેમાં તે ખુબ જ સુંદર જોવા મળી હતી. રેમ્પ પર ઐશ્વર્યા એ આગ લગાવી દીધી હતી. હવે સોશિયલ મીડિયા પર ઐશ્વર્યા નો એક વિડીયો વાયરલ  થઇ રહ્યો છે જેને જોઈને લોકો .તેના વખાણ કરી રહ્યા છે. 

આ સમાચાર પણ વાંચો : Bigg boss 18: શું ખરેખર કુંડલી ભાગ્ય ફેમ ધીરજ ધુપર એ કરી બિગ બોસ 18 માંથી પીછેહઠ? અભિનેતા ના શો ના કરવા પાછળ નું કારણ આવ્યું સામે

ઐશ્વર્યા નો વિડીયો થયો વાયરલ 

ઐશ્વર્યા એ લાલ ગાઉન પહેર્યો હતો આ ગાઉન માં લાંબી ટ્રેઇલ લાગેલી હતી જેમાં બ્રાન્ડ ની ટેગ લાઈન લખેલી હતી. ઐશ્વર્યા જયારે રેમ્પ પર આવી ત્યારે કેટલાક લોકો તેની ટ્રેઇલ ને ઊંચકી ને ઠીક કરતા જોવા મળ્યા હતા. ઐશ્વર્યા એ જેવું રેમ્પ પર ચાલવાનું શરૂ કર્યું તેની થોડી જ વાર માં ટ્રેઇલ નીકળી ગઈ તેમછતાં ઐશ્વર્યા એ રેમ્પ પર કોન્ફિડન્સ ની સાથે ચાલવાનું ચાલુ રાખ્યું તેના ચહેરા પર આની કોઈ અસર જોવા મળી નહોતી. ત્યારબાદ તેને ટ્રેઇલ ને આગળ લીધી અને બ્રાન્ડની ટેગલાઇનને સંપૂર્ણ રીતે દર્શાવી.

View this post on Instagram

A post shared by Bollywood Talkies (@bollytalkies_)

આ વિડીયો જોયા બાદ એક યુઝરે  સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપતા લખ્યું, ‘ઐશ્વર્યા અસલી બ્યુટી ક્વીન છે.’ બીજા એક એ લખ્યું,  ‘એટલે જ તે બ્યુટી વિથ બ્રેઈન છે.’ આમ લોકો એ ઐશ્વર્યા ના કોન્ફિડન્સ ના વખાણ કર્યા હતા 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.) 

September 26, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
alia bhatt spread beauty in paris fashion week 2024
મનોરંજન

Paris fashion week 2024: પેરિસ ફેશન વીક માં છવાઈ આલિયા ભટ્ટ, અભિનેત્રી ની ક્યુટનેસ એ જીત્યા ચાહકો ના દિલ, જુઓ વિડીયો

by Zalak Parikh September 24, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Paris fashion week 2024:  પેરિસ ફેશન વીક શરૂ થઇ ગયું છે.ઐશ્વર્યા રાય છેલ્લા ઘણા વર્ષો થી લોરીઅલ ની બ્રાન્ડ એમ્બેસેડર છે. હવે લોરીઅલ એ આલિયા ભટ્ટ ને પણ પોતાની બ્રાન્ડ એમ્બેસેડર બનાવી છે. આલિયા ભટ્ટે પહેલીવાર લોરીઅલ માટે રેમ્પ વોક કર્યું હતું. આ દરમિયાન આલિયા ની ક્યુટનેસ એ લોકો ના દિલ જીતી લીધા હતા.

આ સમાચાર પણ વાંચો : War 2: રિતિક રોશન નો નવો લુક જોઈ ચાહકો થયા દીવાના, ઇટલી માં ચાલી રહેલા વોર 2 ના શૂટિંગ નો વિડીયો થયો લીક

પેરિસ ફેશન વીક માં છવાઈ આલિયા ભટ્ટ 

આલિયા ભટ્ટે પહેલીવાર લોરીઅલ માટે રેમ્પ વોક કર્યું હતું આ દરમિયાન આલિયા ભટ્ટ મેટાલિક સિલ્વર બસ્ટિયર પહેરેલી જોવા મળી હતી, જે તેણીએ કાળા ઓફ-શોલ્ડર જમ્પ સૂટ સાથે પેર કર્યું હતું. લાઈટ મેકઅપ સાથે આલિયા ભટ્ટ ખુબ જ ક્યૂટ જોવા હતી. તેને એકદમ કોન્ફિડન્સ સાથે રેમ્પ વોક કર્યું હતું.

she’s walking the ramp like she’s been doing it for years with so much confidence and elegance pic.twitter.com/qjg8o30s8m

— 🍂 (@dardediscko) September 23, 2024

આલિયા ભટ્ટ હાલ તેના પતિ રણબીર અને દીકરી રાહા સાથે પેરિસ માં છે થોડા દિવસો પહેલા આલિયા ને રણબીર સાથે પેરિસ ની ગલીઓમાં સ્પોટ કરવામાં આવી હતી 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.) 

September 24, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
aishwarya rai flaunts her wedding ring during paris fashion week 2024 ramp walk
મનોરંજન

Paris fashion week 2024: પેરિસ ફેશન વીક માં રેમ્પ વોક દરમિયાન ઐશ્વર્યા રાય એ કરી તેની આ ખાસ વસ્તુ ને ફ્લોન્ટ, અભિષેક સાથે છે ખાસ કનેક્શન

by Zalak Parikh September 24, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Paris fashion week 2024: ઐશ્વર્યા રાય બોલિવૂડ ની સુંદર અભિનેત્રી છે હાલ તે તેના અને અભિષેક ના સંબંધ ને લઈને ચર્ચામાં છે. આ બધાની વચ્ચે ઐશ્વર્યા તેની દીકરી આરાધ્યા સાથે પેરિસ ફેશન વીક માં ભાગ લેવા પેરિસ પહોંચી છે. હાલમાં જ ઐશ્વર્યા રેડ બલૂન સ્ટાઈલ ગાઉન પહેરીને પેરિસ ફેશન વીક માં રેમ્પ વોક કરતી જોવા મળી હતી. આ દરમિયાન તેને તેની એક ખાસ વસ્તુ ફ્લોન્ટ કરી હતી જેને જોઈને તેના ચાહકો ખુશ થઇ ગયા હતા. 

આ સમાચાર પણ વાંચો : Aishwarya rai: પેરિસ ફેશન વીક માં ઐશ્વર્યા એ કરી ગ્રાન્ડ એન્ટ્રી, માતા સાથેની આરાધ્યા ની ચાલ જોઈ લોકો એ આપી આવી પ્રતિક્રિયા

ઐશ્વર્યા એ ફ્લોન્ટ કરી તેની વેડિંગ રિંગ 

ઐશ્વર્યા રાય એ પેરિસ ફેશન વીક ના પહેલા જ દિવસે રેમ્પ વોક કરીને લોકો ના દિલ જીતી લીધા હતા. હાલમાં જ ઐશ્વર્યા રેડ બલૂન સ્ટાઈલ ગાઉન પહેરીને પેરિસ ફેશન વીક માં રેમ્પ વોક કરતી જોવા મળી હતી. આ દરમિયાન તેને તેની વેડિંગ રિંગ ફ્લોન્ટ કરી હતી જેને જોઈને તેના ચાહકો ખુશ થઇ ગયા હતા.

Aishwarya Rai Bachchan has been named to replace the current director of L’Oréal Paris Fashion Week 2024! She is the one who truly reigns supreme in doing it, and no one else does it like her. Once again, we are in awe of her elegance, confidence, and timeless beauty.… pic.twitter.com/MytJDrGoEa

— D.shahrin ahmed (@ahmedshahrin) September 24, 2024

તમને જણાવી દઈએ કે છેલ્લા ઘણા વર્ષો થી ઐશ્વર્યા રાય એ લોરીઅલ બ્રાન્ડ ની બ્રાન્ડ એમ્બેસેડર છે.હવે  પેરિસ ફેશન વીકમાં લગ્નની વીંટી ફ્લોન્ટ કરીને ઐશ્વર્યા એ તેના અને અભિષેક ના છૂટાછેડાના સમાચાર પર બ્રેક લગાવી છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.) 

September 24, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
alia bhatt will debut in paris fashion week 2024
મનોરંજન

Alia bhatt: પેરિસ ફેશન વીક 2024 માં આલિયા ભટ્ટ કરશે ડેબ્યુ, બોલિવૂડ ની આ સુંદર અભિનેત્રી પણ કરશે રેમ્પ વોક

by Zalak Parikh September 11, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Alia bhatt: આલિયા ભટ્ટ બોલિવૂડ ની પ્રતિભાશાળી અભિનેત્રી છે. આ સાથે જ આલિયા ભટ્ટ ના નામે વધુ એક ઉપલબ્ધિ જોડાઈ છે.આલિયા આવનાર પેરિસ ફેશન વીક માં ડેબ્યુ કરવા જઈ રહી છે. 2024 મેટ ગાલામાં તેના અદભૂત પ્રદર્શન બાદ, આલિયા 24 સપ્ટેમ્બરના રોજ પ્રતિષ્ઠિત પ્લેસ ડે લ’ઓપેરા ખાતે રેમ્પ વોક કરશે. આલિયા ની સાથે બોલિવૂડ ની આ સુંદર અભિનેત્રી પર રેમ્પ વોક કરશે.

આ સમાચાર પણ વાંચો: Salman khan: અધધ આટલી મોંઘી ઘડિયાળ પહેરી બિગ બોસ 18 ની ઇવેન્ટ માં પહોંચ્યો હતો સલમાન ખાન, કિંમત જાણી ઉડી જશે તમારા હોશ

પેરિસ ફેશન વીક માં આલિયા ભટ્ટ નું ડેબ્યુ 

મીડિયા રિપોર્ટ મુજબ આલિયા ભટ્ટ ‘પેરિસ ફેશન વીક 2024’માં ડેબ્યૂ કરશે. તે 24 સપ્ટેમ્બરે પ્લેસ ડી લોપેરા ખાતે રેમ્પ વોક કરશે.. આલિયા સાથે ઐશ્વર્યા રાય બચ્ચન પણ પેરિસ ફેશન વીક માં રેમ્પ વોક કરતી જોવા મળશે. આ બે અભિનેત્રી સાથે  મેરી બાઉચેટ, લીલા બેખ્તી, સિન્ડી બ્રુના,  જેન ફોન્ડા,વિઓલા ડેવિસ પણ જોડાશે.

Alia Bhatt is all set to make her stunning debut as the Global Brand Ambassador for L’Oréal Paris at Paris Fashion Week 2024! ✨She will walk the runway at the highly anticipated Le Défilé L’Oréal Paris on September 24 at the prestigious Place de l’Opéra. pic.twitter.com/ANvEYJEGrw

— jigra era (@softiealiaa) September 10, 2024

આ ઇવેન્ટ ને લઈને આલિયા ખુબ ઉત્સાહિત છે તેને તેના નિવેદન માં જણાવ્યું હતું કે, ‘પ્રથમ વખત હંમેશા ખાસ હોય છે અને હું પેરિસ ફેશન વીકમાં લોરિયલ પેરિસ સાથે લે ડિફાઈલ માટે ચાલવા માટે ખૂબ જ સન્માનિત છું. આવી પ્રેરણાદાયી, શક્તિશાળી અને આત્મવિશ્વાસુ મહિલાઓની વચ્ચે હોવું મારા માટે ગર્વની ક્ષણ છે અને હું પ્રેરણાદાયી અને સશક્તિકરણની ઉજવણી કરતા આ પ્લેટફોર્મ પર તેમની સાથે જોડાવા માટે રાહ જોઈ શકતી નથી.’

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

September 11, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign

Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક