News Continuous Bureau | Mumbai Banana vs Dates: મોટાભાગના લોકો દિવસની શરૂઆત ચા કે કોફીથી કરે છે, પરંતુ નિષ્ણાતોના મતે સવારે ખાલી પેટે ફળોનું સેવન કરવું આદર્શ માનવામાં આવે છે. કેળા અને ખજૂર બંને પોષક તત્વોથી ભરપૂર છે, પરંતુ ખાલી પેટે તે શરીર પર અલગ-અલગ અસર કરે છે. રાતભરના લાંબા ઉપવાસ પછી આપણું પાચનતંત્ર સંવેદનશીલ હોય છે, તેથી એવો… Continue reading Banana vs Dates: સવારે ખાલી પેટે કેળા ખાવા કે ખજૂર? કયો આહાર સ્વાસ્થ્ય માટે છે સૌથી શ્રેષ્ઠ – જાણો ખાતા પહેલા એક્સપર્ટની આ સલાહ
