News Continuous Bureau | Mumbai Port Blair renamed : કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે શુક્રવારે એક મોટો નિર્ણય લીધો છે. સરકારે આંદામાન અને નિકોબાર ટાપુઓની રાજધાની પોર્ટ બ્લેયરનું નામ બદલી નાખ્યું છે. ખુદ ગૃહમંત્રી અમિત શાહે આ જાણકારી આપી છે. તેમણે એક પોસ્ટમાં કહ્યું છે કે અમે પોર્ટ બ્લેયરનું નામ બદલીને ‘શ્રી વિજયપુરમ’ કરવાનો નિર્ણય લીધો છે. … Continue reading Port Blair renamed : કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારનો નિર્ણય, આંદામાન અને નિકોબાર ટાપુઓની રાજધાની પોર્ટ બ્લેયરનું નામ બદલ્યુ; જાણો શું છે નવું નામ
