Port Blair renamed : કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારનો નિર્ણય, આંદામાન અને નિકોબાર ટાપુઓની રાજધાની પોર્ટ બ્લેયરનું નામ બદલ્યુ; જાણો શું છે નવું નામ

Port Blair renamed Centre renames Port Blair as Sri Vijaya Puram to ‘free nation from colonial imprints’
Port Blair renamed Centre renames Port Blair as Sri Vijaya Puram to ‘free nation from colonial imprints’

News Continuous Bureau | Mumbai 

Port Blair renamed :

  • કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે શુક્રવારે એક મોટો નિર્ણય લીધો છે. 

  • સરકારે આંદામાન અને નિકોબાર ટાપુઓની રાજધાની પોર્ટ બ્લેયરનું નામ બદલી નાખ્યું છે.

  • ખુદ ગૃહમંત્રી અમિત શાહે આ જાણકારી આપી છે. 

  • તેમણે એક પોસ્ટમાં કહ્યું છે કે અમે પોર્ટ બ્લેયરનું નામ બદલીને ‘શ્રી વિજયપુરમ’ કરવાનો નિર્ણય લીધો છે.

 

આ સમાચાર પણ વાંચો : Afghanistan vs New Zealand: ભારતના 91 વર્ષના ટેસ્ટ ઈતિહાસમાં પહેલીવાર આવું બન્યું; ટેસ્ટ મેચ રદ્દ, ટોસ પણ ન થઈ શક્યો.. જાણો કારણ..

 (News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

By kalpana Verat

Kalpana Verat, a seasoned journalist, possesses more than 5 years of expertise in both reporting and editing, contributing significantly to the field of journalism.

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!