News Continuous Bureau | Mumbai Mumbai News:મુંબઈના રહેવાસીઓને દર ચોમાસે પડતા ખાડાઓની સમસ્યામાંથી મુક્તિ અપાવવા માટે મુંબઈ મહાનગરપાલિકા (BMC) એ કમર કસી છે. શહેરમાં રસ્તાઓના સિમેન્ટ-કોંક્રિટીકરણનો પ્રોજેક્ટ બે તબક્કામાં હાથ ધરવામાં આવ્યો છે. મુંબઈ મહાપાલિકા કમિશનર અશ્વિની ભિડેએ આ પ્રોજેક્ટની સમીક્ષા કરી સ્પષ્ટ કર્યું હતું કે, આ પ્રોજેક્ટ મે 2027 સુધીમાં કોઈપણ સંજોગોમાં પૂર્ણ કરી લેવામાં આવશે. આ કામગીરી… Continue reading Mumbai News:ખાડાઓથી કાયમી છુટકારો! આવતા વર્ષે મે સુધીમાં મુંબઈના રસ્તાઓનો થશે કાયાકલ્પ, BMC નો મેગા પ્લાન તૈયાર
