News Continuous Bureau | Mumbai Saif Ali Khan Attack: બોલીવૂડ એક્ટર સૈફ અલી ખાન પર 16 જાન્યુઆરીની રાત્રે તેના ઘરમાં એક અજાણ્યા શખ્સે ચાકૂથી હુમલો કર્યો હતો. આ ઘટનામાં સૈફ લોહીલુહાણ હાલતમાં પોતાના પુત્ર તૈમૂર સાથે લીલાવતી હોસ્પિટલ પહોંચ્યો હતો. આ ઘટનાના થોડા સમય બાદ કરીના કપૂર પણ એક નાના અકસ્માતનો શિકાર બની હતી, જેની માહિતી રોનિત રોય એ… Continue reading Saif Ali Khan Attack: આ કારણ થી સૈફ અલી ખાન ને હુમલા બાદ હોસ્પિટલ લેવા નહોતી ગઈ કરીના કપૂર, રોનિત રોય એ કર્યો ખુલાસો
