Tag: rupali ganguly

  • Rupali Ganguly: જયા બચ્ચનના વાયરલ વિડીયો પર રુપાલી ગાંગુલી એ આપી પ્રતિક્રિયા, દિગ્ગ્જ અભિનેત્રી વિશે કહી આવી વાત

    Rupali Ganguly: જયા બચ્ચનના વાયરલ વિડીયો પર રુપાલી ગાંગુલી એ આપી પ્રતિક્રિયા, દિગ્ગ્જ અભિનેત્રી વિશે કહી આવી વાત

    News Continuous Bureau | Mumbai

    Rupali Ganguly: બોલીવૂડની દિગ્ગજ અભિનેત્રી અને રાજકારણી જયા બચ્ચન (Jaya Bachchan) ફરી એકવાર વિવાદમાં છે. તાજેતરમાં દિલ્હીમાં એક ઇવેન્ટ દરમિયાન એક ફેન સાથે સેલ્ફી લેતી વખતે જયા બચ્ચન ગુસ્સે થઈ ગઈ અને તેને ધક્કો મારી દીધો. આ વિડીયો વાયરલ થતાં જ સોશિયલ મીડિયા પર લોકો અને સેલિબ્રિટીઓએ પણ તેમના વર્તનની ટીકા કરી. હવે ટીવી અભિનેત્રી રુપાલી ગાંગુલી (Rupali Ganguly)એ પણ આ મામલે પોતાનું મંતવ્ય આપ્યું છે.

    આ સમાચાર પણ વાંચો : Param Sundari Trailer: ‘પરમ સુંદરી’ ના ટ્રેલરમાં જાહ્નવી-સિદ્ધાર્થની કેમિસ્ટ્રી એ જીત્યા લોકો ના દિલ,શાહરુખ ખાન ની આ ફિલ્મ ની યાદ થઇ તાજી

    રુપાલી ગાંગુલી: “જયા જીને જોઈને અભિનય શીખી”

    એક ઇવેન્ટ દરમિયાન પાપારાઝી એ રુપાલી ગાંગુલી (Rupali Ganguly)ને જયા બચ્ચનના વિડીયો અંગે પ્રશ્ન કર્યો. રુપાલીએ કહ્યું: “મેં મારી મમ્મી સાથે ‘કોરા કાગજ’ ફિલ્મ જોઈ હતી, જેમાં પપાને નેશનલ એવોર્ડ મળ્યો હતો. જયા જીના અભિનયથી મેં ઘણું શીખ્યું છે. હું તેમના વર્તનથી આશ્ચર્યચકિત છું. મેં  એમની પાસેથી આવું વર્તન અપેક્ષિત નહોતું.”

    View this post on Instagram

    A post shared by Buzzzooka Prime (@buzzzookaprime)

    જયા બચ્ચન (Jaya Bachchan)નો વિડીયો ત્યારે વાયરલ થયો જ્યારે તેઓ દિલ્હીના Constitution Club ખાતે એક ઇવેન્ટમાં હાજર હતા. એક શખ્સે તેમના સાથે સેલ્ફી લેવાનો પ્રયાસ કર્યો ત્યારે જયા ગુસ્સે થઈ ગયા અને તેને ધક્કો મારી દીધો. તેમણે કહ્યું: “શું કરી રહ્યા છો તમે? આ શું છે?” આ વિડીયો ઇન્ટરનેટ પર ઝડપથી ફેલાયો અને લોકોના મિશ્ર પ્રતિસાદ મળ્યા.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Rupali Ganguly: રૂપાલી ગાંગુલી પર લાગ્યો આવો આરોપ, અભિનેત્રી એ આપ્યો તેનો વળતો જવાબ

    Rupali Ganguly: રૂપાલી ગાંગુલી પર લાગ્યો આવો આરોપ, અભિનેત્રી એ આપ્યો તેનો વળતો જવાબ

    News Continuous Bureau | Mumbai

    Rupali Ganguly: ટીવી શો ‘અનુપમા’ (Anupamaa)થી જાણીતી અભિનેત્રી રૂપાલી ગાંગુલી (Rupali Ganguly) પર સોશિયલ મીડિયા (Social Media) પર એક યુઝરે બીફ (Beef), ચિકન (Chicken), ફિશ અને મટન ખાવાનો આરોપ લગાવ્યો હતો. આ આરોપ રૂપાલીએ તીખા શબ્દોમાં નકારી કાઢ્યો અને પોતાને “ગર્વિત શાકાહારી” (Proud Vegetarian) ગણાવી.

    આ સમાચાર પણ વાંચો : War 2: ધડાધડ બુક થઇ રહી છે વોર 2 ની ટિકિટ, ઋતિક અને જુનિયર એનટીઆર ની ફિલ્મે એડવાન્સ બુકીંગ માં કરી આટલી કમાણી

    આરોપ અને રૂપાલીની પ્રતિક્રિયા

    યુઝરે લખ્યું કે “તમે સ્ટ્રે ડૉગ્સ માટે પ્રેમ બતાવો છો પણ બીફ અને મટન પણ ખાઓ છો.” આ પર રૂપાલીએ જવાબ આપ્યો કે “હું શાકાહારી છું, હું દેશભરના એનિમલ શેલ્ટર્સ અને ગૌશાલાઓને સપોર્ટ કરું છું. મારા બાળકને પણ પ્રાણીઓ માટે પ્રેમ અને દયા શીખવી છે.”રૂપાલીએ કહ્યું કે “આ ધરતી દરેક માટે છે. હું દરેક બેઘર પ્રાણી માટે ખોરાક અને વેક્સિનેશન (Vaccination) કરાવું છું. લોકોના વિચારોમાં જાગૃતિ લાવવી જરૂરી છે.” તેમણે યુઝરને જવાબ આપીને અન્ય લોકોને પણ પ્રેરણા આપી.

    રૂપાલી ગાંગુલી હાલમાં ‘અનુપમા’ શોમાં મુખ્ય ભૂમિકા ભજવી રહી છે. જોકે, ‘ક્યુકી સાસ్ પણ કભી બહુ હતી 2’ (Kyuki Saas Bhi Kabhi Bahu Thi 2)ના આગમનથી TRP રેસમાં ‘અનુપમા’ને પડકાર મળ્યો છે. છેલ્લી TRP લિસ્ટમાં ‘અનુપમા’ પાછળ રહી હતી.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Rupali Ganguly: રૂપાલી ગાંગુલીએ માનહાનિના કેસમાં કોર્ટમાં આપ્યું નિવેદન, પોતાની સાવકી દીકરી ને લઈને કહી આવી વાત

    Rupali Ganguly: રૂપાલી ગાંગુલીએ માનહાનિના કેસમાં કોર્ટમાં આપ્યું નિવેદન, પોતાની સાવકી દીકરી ને લઈને કહી આવી વાત

    News Continuous Bureau | Mumbai

    Rupali Ganguly: ટીવીની લોકપ્રિય અભિનેત્રી રૂપાલી ગાંગુલી અને તેની સાવકી દીકરી ઈશા વર્મા વચ્ચે ચાલી રહેલો વિવાદ સતત ચર્ચામાં છે. નવેમ્બર ૨૦૨૪માં, રૂપાલીએ ઈશા વર્મા વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. આ કેસ બે ભાગમાં વહેંચાયેલો છે – એક સિવિલ ડિફેમેશન સૂટ, જે હાઈકોર્ટમાં ચાલી રહ્યો છે, અને બીજો ક્રિમિનલ ડિફેમેશન કમ્પ્લેઇન્ટ, જે અંધેરી કોર્ટમાં ચાલી રહ્યો છે. આ મામલાઓમાં રૂપાલી ગાંગુલીના વકીલે નવી માહિતી આપી છે.

    આ સમાચાર પણ વાંચો : Rohit Purohit: યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ના અરમાન એટલે રોહિત પુરોહિત રિયલ લાઈફમાં બનશે પિતા, પત્ની શીના ની આ રીતે લઇ રહ્યો છે સંભાળ

    વકીલ દ્વારા અપડેટ

    રૂપાલી ગાંગુલીના વકીલ ના જણાવ્યા અનુસાર, રૂપાલીએ તાજેતરમાં જ મુંબઈની અંધેરી કોર્ટમાં પોતાનું નિવેદન નોંધાવ્યું છે. વકીલ એ જણાવ્યું કે, “અમે હાઈકોર્ટમાં સિવિલ ડિફેમેશન સૂટ દાખલ કર્યો છે, જ્યાં અમને વચગાળાની રાહત મળી છે. અહીં, ક્રિમિનલ ડિફેમેશન કમ્પ્લેઇન્ટ દાખલ કરવામાં આવી હતી, જ્યાં આજે રૂપાલી પણ હાજર રહી હતી.”

    View this post on Instagram

    A post shared by Instant Bollywood (@instantbollywood)

    રૂપાલી ની વકીલ એ વધુમાં જણાવ્યું કે, રૂપાલીએ કોર્ટમાં પોતાના નિવેદનમાં વિગતવાર જણાવ્યું કે કેવી રીતે તેને આ વિવાદને કારણે એક પીડાદાયક અનુભવમાંથી પસાર થવું પડ્યું. તેણે કહ્યું કે, “જાણતા-અજાણતા તેમની છબીને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જેનાથી તેમને માનસિક રીતે ખૂબ જ પરેશાની થઈ છે.” રૂપાલી ગાંગુલી, જે તેમની મજબૂત અભિનય અને સ્વચ્છ છબી માટે જાણીતી છે, તેમનું કહેવું છે કે આ વિવાદે તેમના જાહેર જીવન અને માનસિક શાંતિ પર નકારાત્મક અસર કરી છે. આ મામલે રૂપાલીએ તેમની સાવકી દીકરી પાસેથી ૫૦ કરોડ રૂપિયાનું વળતર અને જાહેર માફીની પણ માંગણી કરી હતી.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Rupali Ganguly: રૂપાલી ગાંગુલી એ ટીવી કલાકારો માટે કરી નેશનલ એવોર્ડની માંગ, સ્મૃતિ ઈરાની ના કમબેક પર  કહી આવી વાત

    Rupali Ganguly: રૂપાલી ગાંગુલી એ ટીવી કલાકારો માટે કરી નેશનલ એવોર્ડની માંગ, સ્મૃતિ ઈરાની ના કમબેક પર કહી આવી વાત

    News Continuous Bureau | Mumbai

    Rupali Ganguly: હાલમાં નેશનલ ફિલ્મ એવોર્ડ્સની જાહેરાત થઈ છે જેમાં શાહરુખ ખાન, રાની મુખર્જીઅને વિક્રાંત મેસીજેવા કલાકારોને એવોર્ડ મળ્યા છે. આ વચ્ચે ટીવી એક્ટ્રેસ રૂપાલી ગાંગુલી એ એક મહત્વપૂર્ણ મુદ્દો ઉઠાવ્યો છે. તેણે કહ્યું કે ટીવી કલાકારો માટે કોઈ નેશનલ એવોર્ડ નથી, જ્યારે તેઓ પણ સતત મહેનત કરે છે.

    આ સમાચાર પણ વાંચો : Bigg Boss 19: બિગ બોસ 19 માં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા નો આ અભિનેતા ની એન્ટ્રી ના સંચરે પકડ્યું જોર, નામ સાંભળી તમને લાગશે નવાઈ

    “ટેલીવિઝન માટે પણ નેશનલ એવોર્ડ હોવો જોઈએ” – રૂપાલી 

    મીડિયા સાથેના ઇન્ટરવ્યુમાં રૂપાલી એ જણાવ્યું કે, “ફિલ્મ, વેબ અને અન્ય કન્ટેન્ટ માટે નેશનલ એવોર્ડ છે, પણ ટીવી માટે કંઈ નથી. અમે તો કોવિડ દરમિયાન પણ કામ કર્યું હતું. સરકારને વિનંતી છે કે અમારા કામને પણ પ્રોત્સાહન મળે.” રૂપાલીએ સ્મૃતિ ઈરાની ના કમબેક પર  કહ્યું કે, “’કયુંકી સાસ ભી કભી બહુ થી 2′  દ્વારા સ્મૃતિ ઈરાની નું ટીવી પર કમબેક થયું છે. હવે લોકોનું ધ્યાન ફરીથી ટીવી અને તેના કલાકારો તરફ જશે.”

    View this post on Instagram

    A post shared by Viral Bhayani (@viralbhayani)

    રૂપાલી નો શો ‘અનુપમા’ સતત ટીઆરપી ચાર્ટમાં ટોચ પર રહે છે. 29મા અઠવાડિયાની રેટિંગમાં પણ આ શો નંબર 1 પર રહ્યો છે. આ શો એક સામાન્ય મહિલાની જીવનયાત્રા અને સપનાઓની કહાની રજૂ કરે છે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Ekta Kapoor: કયુંકી સાસ ભી કભી બહુ થી 2 ની વાપસી થી ડરી ગઈ રૂપાલી ગાંગુલી? નિર્માત્રી એકતા કપૂરે કર્યો ખુલાસો

    Ekta Kapoor: કયુંકી સાસ ભી કભી બહુ થી 2 ની વાપસી થી ડરી ગઈ રૂપાલી ગાંગુલી? નિર્માત્રી એકતા કપૂરે કર્યો ખુલાસો

    News Continuous Bureau | Mumbai

    Ekta Kapoor: સ્ટાર પ્લસ પર 29 જુલાઈથી રાત્રે 10:30 વાગ્યે શરૂ થનારા શો “કયુંકી સાસ ભી કભી બહુ થી 2”  ની વાપસી સાથે જ ટીવી જગતમાં ચર્ચા નું બજાર ગરમ થયું છે. એવી અફવાઓ ચાલી રહી હતી કે “અનુપમા”  ફેમ રૂપાલી ગાંગુલી આ વાપસીથી ખુશ નથી તે આ શો થી ડરી ગઈ છે. હવે એકતા કપૂર  એ આ મુદ્દે પોતાનું મૌન તોડ્યું છે.

    આ સમાચાર પણ વાંચો : Ramayana Update: રણબીર કપૂરની રામાયણ ને વૈશ્વિક સ્તરે હિટ બનાવવા માટે મેકર્સે અપનાવી નવી રણનીતિ, હિન્દી સહીત આટલી ભાષા માં ડબ થશે ફિલ્મ

    એકતા કપૂરનું સ્પષ્ટ નિવેદન

    એક મીડિયા હાઉસ ને આપેલા ઇન્ટરવ્યુમાં એકતાએ કહ્યું કે, “મને લાગ્યું કે આ વાતને જે રીતે રજૂ કરવામાં આવી રહી છે તે ખૂબ નિરાશાજનક છે. રૂપાલી એક મોટી સ્ટાર છે. ‘અનુપમા’ અને તેના નિર્માતા રાજન શાહીએ છેલ્લા સાત વર્ષમાં જે સિદ્ધિ હાંસલ કરી છે, તે પ્રશંસનીય છે. તેઓ નંબર વન છે અને રહેવા પણ જોઈએ.” એકતાએ આગળ કહ્યું કે, “અમે અમારી કહાની કહેવા માટે આવી રહ્યા છીએ. શો અને તેના મુખ્ય પાત્રો વચ્ચે તુલના કરવી યોગ્ય નથી અને એ જરૂરી પણ નથી.” તેણે સ્પષ્ટ કર્યું કે ‘ક્યોકી 2’ની વાપસી કોઈને બદલે નહીં, પણ એક નવી પેઢી માટે છે.

    View this post on Instagram

    A post shared by Brut India (@brut.india)

    શોમાં કેટલાક જૂના ચહેરાઓની વાપસી થશે અને સાથે જ નવા કલાકારો પણ જોડાશે. દર્શકો માટે આ શો નોસ્ટાલ્જીયા અને નવી કહાની નુંમિશ્રણ હશે. શોનું પ્રીમિયર આજે એટલે કે 29 જુલાઈથી સ્ટાર પ્લસ પર થશે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Rupali Ganguly:  ‘અનુપમા’ના સેટ પર લાગી ભયંકર આગ પર રૂપાલી ગાંગુલીનો ખાસ સંદેશ, પોસ્ટ માં લખી આવી વાત

    Rupali Ganguly: ‘અનુપમા’ના સેટ પર લાગી ભયંકર આગ પર રૂપાલી ગાંગુલીનો ખાસ સંદેશ, પોસ્ટ માં લખી આવી વાત

    News Continuous Bureau | Mumbai

    Rupali Ganguly: ટેલિવિઝનના લોકપ્રિય શો ‘અનુપમા’ ના સેટ પર તાજેતરમાં ભયંકર આગ લાગી હતી. આગ એટલી ગંભીર હતી કે મોટું નુકસાન થયું, પરંતુ સેટ પર હાજર કોઈને ઈજા થઈ નથી. શોની મુખ્ય અભિનેત્રી રૂપાલી ગાંગુલી એ આ ઘટનાને લઈને ઈમોશનલ પોસ્ટ શેર કરી છે. તેણે લખ્યું કે “અનુપમા” મારા માટે મંદિર જેવું છે અને અમે ફીનિક્સ જેવી રીતે ફરીથી ઊભા રહીશું.

    આ સમાચાર પણ વાંચો : Diljit Dosanjh: દિલજિત દોસાંઝ પર ફૂટ્યો ભારતીયો નો ગુસ્સો, સરદારજી 3 ને લઈને છે સમગ્ર મામલો

    રૂપાલી ગાંગુલીની ભાવનાત્મક પોસ્ટ

    રૂપાલી ગાંગુલીએ ઈન્સ્ટાગ્રામ પર લખ્યું કે “આ સેટ મારી કર્મભૂમિ છે. અમે ઈશ્વરનો આભાર માનીએ છીએ કે કોઈને નુકસાન થયું નથી. રાજન શાહીએ  હંમેશા કહ્યું છે કે જે ગુમાવ્યું છે, તેને ફરીથી બનાવી શકાય છે.” તેમણે ટીમ અને ચેનલનો પણ આભાર માન્યો કે એક દિવસ માટે પણ શૂટિંગ અટકાવ્યું નહીં.

    View this post on Instagram

    A post shared by Rupali Ganguly (@rupaliganguly)

    આગ શૂટિંગ પહેલા લાગી હતી અને સેટનો મોટો ભાગ ખાક થઈ ગયો હતો. પ્રોડક્શન ટીમે જણાવ્યું કે કોઈને ઈજા થઈ નથી. સેટ પર હાજર સ્ટાફ અને સ્ટ્રીટ ડોગ્સ પણ સુરક્ષિત છે. રૂપાલી ગાંગુલી, જે ડોગ લવર છે, એ સેટ પર વારંવાર ડોગ્સ સાથે જોવા મળે છે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Rupali Ganguly:  રૂપાલી ગાંગુલી એ તેના ઓન સ્ક્રીન બાળકો થી કર્યું તોબા, રાજન શાહી પર પણ નરાજ થઇ અનુપમા

    Rupali Ganguly: રૂપાલી ગાંગુલી એ તેના ઓન સ્ક્રીન બાળકો થી કર્યું તોબા, રાજન શાહી પર પણ નરાજ થઇ અનુપમા

    News Continuous Bureau | Mumbai 

    Rupali Ganguly: ટીવી શો ‘અનુપમા’  માં મુખ્ય ભૂમિકા ભજવી રહેલી અભિનેત્રી રૂપાલી ગાંગુલી એ તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં પોતાના ઓનસ્ક્રીન બાળકો અને શોના પ્રોડ્યુસર રાજન શાહી સામે નારાજગી વ્યક્ત કરી છે. રૂપાલીએ કહ્યું કે શોમાં બાળકો હંમેશા તેની વિરુદ્ધ વર્તે છે અને સમર સિવાય કોઈ પણ તેને સમર્થન આપતું નથી. આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર ફેન્સની પ્રતિક્રિયાઓ પણ જોવા મળી રહી છે.

    આ સમાચાર પણ વાંચો : Anupamaa Set Fire: અનુપમા ના સેટ પર લાગેલી આગ બાદ રાજન શાહી એ જારી કર્યું સ્ટેટમેન્ટ, લોકોને કરી આવી અપીલ

    “બધા બાળકો મારા વિરુદ્ધ કેમ હોય છે?” – રૂપાલીનો સવાલ

    રૂપાલી એ એક ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું કે રાહી,પાખી, તોષૂ, માહી – બધા બાળકો એકસરખા છે. સમર જ એકમાત્ર એવો હતો જે હંમેશા “મમ્મી, મમ્મી” કરતો હતો અને એ પણ રાજન શાહીએ મારી પાસેથી લઈ લીધો. તેણે ઉમેર્યું કે શોમાં બાળકોના વર્તનથી દર્શકો પણ નારાજ છે અને હવે તો રૂપાલી પોતે પણ આ બાબતે ખુલ્લેઆમ બોલી રહી છે.

    View this post on Instagram

    A post shared by Rupali Ganguly (@rupaliganguly)

    રૂપાલી ગાંગુલીના ઇન્ટરવ્યૂ બાદ સોશિયલ મીડિયા પર ફેન્સે કહ્યું કે “ફાઇનલી તમે અમારી દિલની વાત કહી.” ઘણા યુઝર્સે લખ્યું કે હવે તો અમને પણ આ વર્તન સહન નથી. રૂપાલી ના સમર્થનમાં અનેક પોસ્ટ્સ વાયરલ થઈ રહી છે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Rupali Ganguly: રૂપાલી ગાંગુલી એ શેર કરી ભાવુક તસવીરો, અનુપમા ના ફોટા જોઈ ચાહકો એ આપી આવી પ્રતિક્રિયા

    Rupali Ganguly: રૂપાલી ગાંગુલી એ શેર કરી ભાવુક તસવીરો, અનુપમા ના ફોટા જોઈ ચાહકો એ આપી આવી પ્રતિક્રિયા

    News Continuous Bureau | Mumbai

    Rupali Ganguly: ટીવી શો “અનુપમા” સતત ટીઆરપી લિસ્ટમાં ટોચ પર છે. શોની મુખ્ય અભિનેત્રી રૂપાલી ગાંગુલી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તાજેતરમાં તેણે શૂટિંગ દરમિયાન ની કેટલીક BTS તસવીરો શેર કરી છે. આ તસવીરો લીપ પહેલાના દ્રશ્યોની છે જ્યાં અનુપમા પોતાના પરિવારના તિરસ્કાર નો સામનો કરે છે.

    આ સમાચાર પણ વાંચો : Aamir Khan: ‘સિતારે જમીન પર’ ને લઈને આમિર ખાને દર્શકો ને કરી ખાસ અપીલ,જાણો અભિનેતા એ શું કહ્યું

    “અનફિલ્ટર્ડ અને રો, ફક્ત અનુપમા” – રૂપાલીનો સંદેશ

    રૂપાલી ગાંગુલી દ્વારા શેર કરેલી તસવીરોમાં તે ભાવુક દ્રશ્યો દરમિયાન જોવા મળે છે. તેણે કેપ્શનમાં લખ્યું – “Unfiltered and raw, just Anupama.” આ તસવીરોમાં અનુપમાની પીડા અને મજબૂતી બંને સ્પષ્ટ દેખાય છે. શોમાં લીપ પછી અનુપમા હવે મુંબઈમાં રહે છે અને કૃષ્ણ કુંજ તેના વિના ખાલી લાગતું થયું છે. નવી સ્ટોરીલાઇનમાં પણ દર્શકોનો ઉત્સાહ યથાવત છે અને શો સતત લોકપ્રિયતા મેળવી રહ્યો છે.

    View this post on Instagram

    A post shared by Rupali Ganguly (@rupaliganguly)

    ફેન્સે કમેન્ટ્સમાં લખ્યું કે “તમારું પાત્ર અમૂલ્ય છે”, “આ દ્રશ્ય જોઈને આંખોમાં પાણી આવી ગયા”, “અનુપમા હંમેશા તૂટ્યા પછી વધુ મજબૂત બને છે”. ઘણા યુઝર્સે લખ્યું કે “તમારી પરફોર્મન્સ હંમેશા દિલને સ્પર્શે છે”.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Rupali Met Viraj Ghilani Grand Mother: સોશિયલ મીડિયા પર રૂપાલી ગાંગુલી ની કેટલીક તસવીરો થઇ વાયરલ, આ કારણે અનુપમા ના થઇ રહ્યા છે વખાણ

    Rupali Met Viraj Ghilani Grand Mother: સોશિયલ મીડિયા પર રૂપાલી ગાંગુલી ની કેટલીક તસવીરો થઇ વાયરલ, આ કારણે અનુપમા ના થઇ રહ્યા છે વખાણ

    News Continuous Bureau | Mumbai 

    Rupali Met Viraj Ghilani Grand Mother: ટીવી શો અનુપમા ની લીડ એક્ટ્રેસ રૂપાલી ગાંગુલી એ પોતાના વ્યસ્ત શેડ્યૂલમાંથી સમય કાઢીને એક ખાસ મુલાકાત લીધી. લોકપ્રિય કન્ટેન્ટ ક્રિએટર અને એક્ટર વિરાજ ઘેલાણી ની નાની, જે 90 વર્ષની છે અને બીમાર છે, તે રૂપાલી ની મોટી ફેન છે. જ્યારે રૂપાલી ને ખબર પડી કે નાની ની તબિયત નાજુક છે, ત્યારે તેણે તરત જ તેમની મુલાકાત લેવાનો નિર્ણય કર્યો.

    આ સમાચાર પણ વાંચો : Ranbir and Alia: રણબીર કપૂર અને આલિયા ભટ્ટ નું સપના નું ઘર થયું બનીને તૈયાર, જાણો કોણ બનશે 250 કરોડની પ્રોપર્ટી નો માલિક

    વિરાજ ઘેલાણી ની નાની સાથે ભાવુક મુલાકાત

    વિરાજ ઘેલાણી એ સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી છે જેમાં રૂપાલી ગાંગુલી  તેની નાની સાથે સમય વિતાવતી જોવા મળે છે. એક તસવીરમાં રૂપાલી તેની નાનીનો હાથ ચુમતી જોવા મળે છે, જ્યારે બીજી તસવીરમાં બંને વચ્ચે હળવી વાતચીત ચાલી રહી છે. આ મુલાકાત દરમિયાન નાની ખૂબ જ ખુશ દેખાઈ રહી હતી.

    View this post on Instagram

    A post shared by Viraj Ghelani (@viraj_ghelani)

    રૂપાલી ના આ હળવા અને પ્રેમભર્યા સ્વભાવ ની સોશિયલ મીડિયા પર ખૂબ પ્રશંસા થઈ રહી છે. ફેન્સ તેને “અનમોલ વ્યક્તિ” કહી રહ્યા છે. મૃણાલ ઠાકુર, શ્રિયા પિલગાંવકર અને મહિમા મકવાણા જેવા સેલિબ્રિટીઝે પણ નાનીના તંદુરસ્તી માટે શુભેચ્છાઓ પાઠવી છે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Highest-Paid TV Actress:રૂપાલી ગાંગુલીને પાછળ છોડી આ અભિનેત્રી બની ટીવીની સૌથી વધુ કમાણી કરતી એક્ટ્રેસ, એક એપિસોડ ની લે છે અધધ આટલી ફી

    Highest-Paid TV Actress:રૂપાલી ગાંગુલીને પાછળ છોડી આ અભિનેત્રી બની ટીવીની સૌથી વધુ કમાણી કરતી એક્ટ્રેસ, એક એપિસોડ ની લે છે અધધ આટલી ફી

    News Continuous Bureau | Mumbai

    Highest-Paid TV Actress: સ્ટાર પ્લસના લોકપ્રિય શો ‘અનુપમા’ થી ઘરોમાં ઓળખ મેળવનાર રૂપાલી ગાંગુલી લાંબા સમય સુધી ટેલિવિઝનની સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રી રહી હતી. પરંતુ હવે આ તાજ સ્મૃતિ ઈરાની  ના માથે સજ્યો છે. તે ‘ક્યુકી સાસ ભી કભી બહુ થી 2’ થી ટેલિવિઝન પર વાપસી કરી રહી છે અને એક એપિસોડ માટે 14 લાખ લે છે

    આ સમાચાર પણ વાંચો : Baahubali 1 and 2 Re Released:રોમાંચક ટ્વીસ્ટ સાથે ફરી સિનેમાઘરો માં રિલીઝ થઇ રહી છે બાહુબલી 1 અને 2, જાણો વિગતે

    સ્મૃતિ ઈરાનીની ધમાકેદાર વાપસી

    એકતા કપૂર દ્વારા નિર્મિત આ શોનું રિબૂટ વર્ઝન માત્ર 150 એપિસોડ માટે બનાવવામાં આવી રહ્યું છે. સ્મૃતિ ફરીથી તુલસી વિરાણી ના પાત્રમાં જોવા મળશે. શૂટિંગ દરમિયાન તેને Z+ સુરક્ષા આપવામાં આવી છે અને સેટ પર ફોન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.ટેલિવિઝન ઇન્ડસ્ટ્રી હવે માત્ર મનોરંજન પૂરતી સીમિત નથી રહી. અહીંના કલાકારો હવે બોલીવૂડ સ્ટાર્સ જેટલી કમાણી કરી રહ્યા છે. સ્મૃતિ ઈરાનીનું કમબેક એ સાબિત કરે છે કે ટેલિવિઝન પર સ્ટાર પાવર અને પેમેન્ટ બંનેમાં મોટો ફેરફાર આવ્યો છે.

    રૂપાલી ગાંગુલી ‘અનુપમા’ માટે એક એપિસોડ માટે અંદાજે 3 લાખ રૂપિયા લે છે. તે હજુ પણ ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીમાં ટોચની અભિનેત્રીઓમાંની એક છે, પરંતુ કમાણીના મામલે હવે સ્મૃતિ ઈરાની આગળ નીકળી ગઈ છે.