News Continuous Bureau | Mumbai Kartik aaryan: કાર્તિક આર્યન હાલ તેની ફિલ્મ ભૂલ ભુલૈયા 3 ની સફળતા નો આનંદ માણી રહ્યો છે.કાર્તિક આર્યનની માતા ખૂબ જ ઓછા સમયમાં સેલિબ્રિટી બની ગઈ છે. કાર્તિક ની માતા શો માં પણ જોવા મળી ચુકી છે.કાર્તિક ની માતા એ તાજેતર માં એક મીડિયા હાઉસ ને એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો જેમાં તેને કાર્તિક ના… Continue reading Kartik aaryan: કાર્તિક આર્યન એ બાળપણ માં તેની બહેન સાથે કર્યો હતો આવો ખતરનાક સ્ટંટ, અભિનેતા ની માતા એ સંભળાવ્યો કિસ્સો
