News Continuous Bureau | Mumbai Sitaare Zameen Par Review: આમિર ખાન ની ફિલ્મ ‘સિતારે જમીન પર’ આજે રિલીઝ થઈ છે અને દર્શકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. ફિલ્મના ટ્રેલર અને ગીતોને પહેલેથી જ સારો પ્રતિસાદ મળ્યો હતો. ફિલ્મમાં આમિર સાથે જનેલિયા ડિસૂઝા અને અનેક નવા ચહેરાઓ છે. દિગ્દર્શક આર.એસ. પ્રસન્ના એ એક એવી કહાની રજૂ કરી છે જેમાં કોઈ… Continue reading Sitaare Zameen Par Review: જો તમે પણ વિકેન્ડ પર સિતારે જમીન પર જોવા નો પ્લાન બનાવી રહ્યા હોવ તો જરૂર જુઓ આમિર ખાન ની ફિલ્મ, દિલને સ્પર્શી જશે અભિનેતા ની મુવી
