News Continuous Bureau | Mumbai Patalkot Express : આગ્રાના ભાંડઇ રેલવે સ્ટેશન પર પાતાલકોટ એક્સપ્રેસમાં(PaTALKOT eXPRESS) આગ લાગવાથી મુસાફરોમાં અફરાતફરી મચી ગઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે ટ્રેન મથુરાથી ઝાંસી તરફ જઈ રહી હતી. ત્યારે અગમ્ય કારણોસર બે જનરલ ડબ્બા આગની(FIRE) ઝપેટમાં આવી ગયા. આગ લગતા જ ઘટનાસ્થળ પર બુમરાણ મચી ગઈ હતી. કેટલાક યાત્રીઓએ બારીમાંથી કૂદીને જીવ… Continue reading Patalkot Express : પાતાલકોટ એક્સપ્રેસ ટ્રેનમાં વિકરાળ આગ, 2 કોચ સળગીને થઈ ગયા રાખ, આટલા લોકો હૉસ્પિટલમાં દાખલ, જુઓ વીડિયો…
