News Continuous Bureau | Mumbai Flaxseed Gel: ઉંમર વધતા ચહેરાની ત્વચા ઢીલી પડવી સામાન્ય છે, ખાસ કરીને 30 પછી ફાઇન લાઈન્સ અને રિંકલ્સ દેખાવા લાગે છે. જો તમે મોંઘા બોટોક્સ કે સ્કિન ટ્રીટમેન્ટ નહીં કરાવી શકો, તો ઘરેલું ઉપાય તરીકે અળસીનો જેલ અજમાવી શકો છો. આ જેલ ત્વચાને ફર્મ અને ટાઈટ બનાવે છે અને તેનો ઉપયોગ સરળ છે. અળસીનું… Continue reading Flaxseed Gel: 40 પછી મોંઘા ફેશિયલ અને ટ્રીટમેન્ટ વગર ત્વચાને આપો નેચરલ ફર્મનેસ, ઘરે જ બનાવો આ જેલ
