News Continuous Bureau | Mumbai Ishaan khatter : બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના મેગાસ્ટાર અમિતાભ બચ્ચને પોતાની જોરદાર એક્ટિંગથી એક ખાસ ઓળખ બનાવી છે. 50 વર્ષથી વધુ સમયથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સક્રિય રહેલા અમિતાભ બચ્ચને એકથી વધુ હિટ ફિલ્મો આપી છે. અમિતાભ બચ્ચન નવી પેઢીના કલાકારો માટે પણ રોલ મોડેલ છે. તાજેતરમાં જ એક ઈન્ટરવ્યુ દરમિયાન અભિનેતા ઈશાન ખટ્ટરે અમિતાભ બચ્ચન સાથેના તેના… Continue reading Ishaan khatter : ‘સૂર્યવંશમ’ના સેટ પર ઈશાન ખટ્ટરે ખેંચી હતી અમિતાભ બચ્ચનની દાઢી, બિગ બી એ આ રીતે કરી હતી અભિનેતા ની મદદ
