News Continuous Bureau | Mumbai Shahrukh khan Dunki:શાહરુખ ખાન માટે વર્ષ 2023 ખુબ સારું રહ્યું. આ વર્ષે શાહરુખ ખાન ની બે ફિલ્મો રિલીઝ થઇ છે જે સુપરહિટ સાબિત થઇ છે.હવે શાહરૂખ ખાનની ત્રીજી ફિલ્મ ‘ડંકી’ 22 ડિસેમ્બરે રિલીઝ થવા જઈ રહી છે.. દરમિયાન, હવે સોશિયલ મીડિયા પર ફિલ્મની વાર્તાની કોપી પેસ્ટના અહેવાલો સામે આવી રહ્યા છે. ટ્વિટર પર એવી… Continue reading Shahrukh khan Dunki: સોશિયલ મીડિયા પર ટ્રોલ થયો શાહરુખ ખાન, કિંગ ખાન તેમજ તેની ફિલ્મ ‘ડંકી’ પર લાગ્યો આ આરોપ
