News Continuous Bureau | Mumbai Amrita arora : કમબખ્ત ઈશ્ક અને આવારા પાગલ દીવાના જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલી અમૃતા અરોરા ભલે આજે ફિલ્મી પડદાથી દૂર થઈ ગઈ હોય, પરંતુ તે સોશિયલ મીડિયા પર પ્રભુત્વ જમાવી રહી છે. અમૃતા ઘણીવાર તેની ગર્લ ગેંગ મલાઈકા અરોરા, કરીના કપૂર ખાન અને કરિશ્મા કપૂર સાથે પાર્ટી કરતી જોવા મળે છે. અમૃતા અરોરાની… Continue reading Amrita arora આ બોલિવૂડ અભિનેત્રી પર લાગ્યો હતો પતિ ચોરીનો આરોપ, આ રીતે માતા એ કર્યો હતો એક્ટ્રેસ નો બચાવ
