ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 11 નવેમ્બર, 2021 ગુરુવાર પૂર્વીય કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના નેતા સલમાન ખુર્શીદના એક પુસ્તકને લઇને વિવાદ શરૂ થઇ ગયો છે પ્રાપ્ત જાણકારી મુજબ બુધવારે તેમના પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું અને આજે તેમની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તેમના પર આરોપ છે કે તેમણે હિંન્દુત્વની આતંકવાદ સાથે સરખામણી કરી તેને બદનામ… Continue reading પૂર્વીય કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના નેતા સલમાન ખુર્શીદના આ પુસ્તક પર થયો વિવાદ, દિલ્હીમાં નોંધાઈ ફરિયાદ; જાણો શું છે સમગ્ર મામલો
