News Continuous Bureau | Mumbai India vs Pakistan કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાયેલા ICC મેન્સ T20 વર્લ્ડ કપ ૨૦૨૬ ના મહામુકાબલામાં ભારત સામે પાકિસ્તાનની બેટિંગ લાઈન-અપ ફરી એકવાર પત્તાના મહેલની જેમ વિખેરાઈ ગઈ હતી. ૧૭૬ રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાની ટીમ માત્ર ૧૧૪ રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. આ શરમજનક પ્રદર્શન જોઈ PCB ચેરમેન અને પાકિસ્તાનના આંતરિક… Continue reading India vs Pakistan: ભારત સામે પાકિસ્તાનનું નાક કપાયું! ટીમની શરમજનક હાલત જોઈ PCB ચીફ મોહસિન નકવી મેચ અધવચ્ચે જ છોડીને ભાગ્યા, વીડિયો થયો વાયરલ.
