News Continuous Bureau | Mumbai વિજ્ઞાન કહે છે કે સામાન્ય માનવીની આંખો અંદાજે ૧૦ લાખ રંગો જોઈ શકે છે, પરંતુ કેટલીક સ્ત્રીઓમાં ૧૦ કરોડ રંગો જોવાની અદભૂત ક્ષમતા હોય છે. આ કોઈ જાદુ નથી પણ એક જિનેટિક પ્રક્રિયા છે. આ મહિલાઓની આંખોમાં સામાન્ય લોકો કરતા વધુ કોન સેલ્સ હોય છે, જે તેમને રંગોની એક અલગ જ દુનિયા બતાવે છે.… Continue reading The Science of Tetrachromacy: કુદરતની અજાયબી: દુનિયાની કેટલીક મહિલાઓ જોઈ શકે છે ૧૦ કરોડ રંગો! પુરુષો માટે અશક્ય છે આ ‘સુપર પાવર’, જાણો તેની પાછળનું વિજ્ઞાન
