News Continuous Bureau | Mumbai Telangana: તેલંગાણામાં વાહનચાલકોની ( motorists ) હાલત એવી છે કે ગમે તેટલા ચલણ જારી કરવામાં આવે અને કેટલો પણ દંડ વસૂલવામાં આવે તો પણ અહીં ટ્રાફિક નિયમનું ( Traffic Regulation ) ઉલ્લંઘન બંધ થવાનું નામ લેતું નથી. 2023 ના ડેટા અનુસાર, રાજ્યમાં દર કલાકે ટ્રાફિક ઉલ્લંઘનની ( traffic violations ) સરેરાશ સંખ્યા 1,731 હતી.… Continue reading Telangana: તેલંગાણામાં 2023માં દર કલાકે ટ્રાફિક ઉલ્લંઘન મામલે આટલા કેસ નોંધાયા…. રિપોર્ટના આંકડા ચોંકવનારા..
