News Continuous Bureau | Mumbai હેલ્મેટ વગર ટુ વ્હીલર(two wheeler vehicle) અને કારણ વગર હોર્ન(horn) વગાડનારા સામે મુંબઈ ટ્રાફિક પોલીસે(Mumbai traffic police) ઝુંબેશ હાથ ધરી છે. પોલીસની વારંવારની ચેતવણી(Warning) બાદ પણ મુંબઈગરા(Mumbaikars) છે કે સુધરવાનું નામ લેતા નથી. મુંબઈમાં છેલ્લા એક મહિનામાં જ હેલ્મેટ વગર 56,498 લોકો સીસીટીવી કેમેરામાં ઝડપાઈ ગયા છે. રસ્તા પર ટુ વ્હીલર ચલાવતા… Continue reading મુંબઈગરા છે કે સુધરવાનું નામ લેતા નથી!! એક મહિનામાં જ હેલ્મેટ વગર આટલા લોકો પકડાયા.. જાણો વિગતે.
