News Continuous Bureau | Mumbai Samsung Galaxy S26 સ્માર્ટફોન દિગ્ગજ કંપની સેમસંગે પ્રાઈવસીના ક્ષેત્રમાં મોટો ધડાકો કર્યો છે. ઘણીવાર બસ, ટ્રેન કે ઓફિસમાં આપણી બાજુમાં બેઠેલી વ્યક્તિ આપણા ફોનની સ્ક્રીનમાં ડોકિયું કરતી હોય છે, જેનાથી પર્સનલ ચેટ કે બેંકિંગ વિગતો લીક થવાનો ડર રહે છે. આ સમસ્યાના કાયમી ઉકેલ તરીકે સેમસંગે ‘પ્રાઈવસી ડિસ્પ્લે’ નામનું નવું ફીચર લોન્ચ કર્યું છે.Tસેમસંગ… Continue reading Samsung Galaxy S26: હવે કોઈ નહીં કરી શકે તમારા ફોનમાં ડોકિયું! સેમસંગ લાવ્યું અદભૂત ‘Privacy Display’ ટેકનોલોજી; પબ્લિક પ્લેસમાં તમારી ચેટ રહેશે ફૂલ સિક્યોર.
