News Continuous Bureau | Mumbai Donald Trump:ઈરાન સાથેના વધતા તણાવ અને યુદ્ધની સ્થિતિ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝની ખાડીને લઈને નવો વિવાદ છેડ્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ, જ્યારે ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે શું તેઓ ઈરાનને હોર્મુઝમાં ટેક્સ લેવાની મંજૂરી આપશે, ત્યારે તેમણે વળતો પ્રહાર કરતા કહ્યું, “અમે પોતે જ ટોલ કેમ ન લઈએ? હું તેમને શુલ્ક લેવા દેવાને… Continue reading Donald Trump:‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર અમેરિકાની નજર: ‘અમે વિજેતા છીએ’ કહી ટ્રમ્પે ટોલ ટેક્સ લેવાની કરી જાહેરાત, વૈશ્વિક વેપારમાં હડકંપ.
