News Continuous Bureau | Mumbai Hrithik Roshan: બોલિવૂડના ‘ગ્રીક ગોડ’ અને ડાન્સિંગ કિંગ હ્રિતિક રોશન ફરી એકવાર પોતાની ડાન્સિંગ સ્ટાઈલને કારણે ચર્ચામાં છે. આ વખતે તે એકલો નહીં, પરંતુ તેના બંને પુત્રો રેહાન અને રિદાન સાથે સ્ટેજ પર ડાન્સ કરતો જોવા મળ્યો હતો. પિતરાઈ ભાઈ ઈશાન રોશનના લગ્ન પ્રસંગે હ્રિતિકે તેના પુત્રો સાથે જે રીતે તાલ મિલાવ્યો તે જોઈને… Continue reading Hrithik Roshan: હ્રિતિક રોશન અને તેના પુત્રોએ ડાન્સ ફ્લોર પર લગાવી આગ! વીડિયો જોઈ ફેન્સ બોલ્યા- “પરફેક્ટ ફેમિલી ડાન્સ
