• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - zaheer iqbal
Tag:

zaheer iqbal

Sonakshi Sinha Sparks Pregnancy Rumors After Covering Belly at Vikram Phadnis’ Fashion Show
મનોરંજન

Sonakshi Sinha: ફેશન શોમાં સોનાક્ષી સિન્હા એ કરી એવી હરકત કે થઇ રહી છે તેની પ્રેગ્નન્સી ની ચર્ચા, જુઓ વિડીયો

by Zalak Parikh October 15, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Sonakshi Sinha: બોલીવૂડ અભિનેત્રી સોનાક્ષી સિન્હા અને તેના પતિ જહીર ઇકબાલ ડિઝાઇનર વિક્રમ ફડનીસ ના 35 વર્ષના ફેશન કરિયરનો જશ્ન મનાવવા માટે યોજાયેલા ગ્રાન્ડ ફેશન શોમાં હાજર રહ્યા. સોનાક્ષી લાલ રંગના ફૂલોથી સજેલા અનારકલી ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. પરંતુ ઇવેન્ટ દરમિયાન તે વારંવાર દુપટ્ટા અને હાથથી પોતાનું પેટ ઢાંકતી જોવા મળતાં, સોશિયલ મીડિયા  પર તેની પ્રેગ્નન્સી અંગે ચર્ચા શરૂ થઈ ગઈ.

આ સમાચાર પણ વાંચો : Amitabh Bachchan: અમિતાભ બચ્ચને પાળ્યું પોતાનું વચન, કેબીસી 16 ના સ્પર્ધક ને ગિફ્ટ માં આપી આ વસ્તુ, પરિવાર ની જીવનશૈલી માં આવ્યો બદલાવ

વિડીયો વાયરલ, ફેન્સે લગાવ્યા અંદાજ

સોનાક્ષી અને જહીર પાપારાઝી માટે પોઝ કરતા જોવા મળ્યા, જ્યાં સોનાક્ષીનો પેટ ઢાંકવાનો અંદાજ ફેન્સે તરત જ નોટિસ કર્યો. ઘણા યુઝર્સે કમેન્ટ્સમાં લખ્યું કે “લાગે છે તે પ્રેગ્નન્ટ છે” અને “તેમાં ગ્લો છે”. જોકે, સોનાક્ષી અને જહીર તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.2024માં પણ આવી અફવાઓ ઉઠી હતી, ત્યારે સોનાક્ષીએ હાસ્યભર્યા અંદાજમાં કહ્યું હતું કે “હું માત્ર થોડી જાડી થઈ ગઈ છું” 

View this post on Instagram

A post shared by Instant Bollywood (@instantbollywood)

સોનાક્ષી અને જહીરે 23 જૂન 2024ના રોજ Special Marriage Act હેઠળ લગ્ન કર્યા હતા. એક ઇન્ટરવ્યુમાં સોનાક્ષીએ કહ્યું હતું કે “અમે ધર્મ નહીં, પ્રેમ જોઈને લગ્ન કર્યા છે. અમે એકબીજાની સંસ્કૃતિઓ નું સન્માન કરીએ છીએ.”

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

October 15, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Sonakshi Sinha Tests Negative for COVID-19 Zaheer Iqbal Shares Cute Recovery Moments
મનોરંજન

Sonakshi Sinha: શું કોરોનાની ચપેટમાં આવી સોનાક્ષી સિન્હા? પતિ ઝહીર ઇકબાલે વિડીયો શેર કરી બતાવી અભિનેત્રી ની હાલત

by Zalak Parikh June 9, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Sonakshi Sinha: બોલીવૂડ અભિનેત્રી સોનાક્ષી સિન્હા અને તેના પતિ ઝહીર ઇકબાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તાજેતરમાં ઝહિરે એક વીડિયો પોસ્ટ કર્યો જેમાં સોનાક્ષી વાઇરલ ઇન્ફેક્શન ના કારણે સ્ટીમ લેતી જોવા મળી. તેને શંકા હતી કે તેને કોવિડ (COVID-19) થયો છે, પરંતુ ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો અને તેને રાહત મળી.

આ સમાચાર પણ વાંચો : Deepika Padukone: સ્પિરિટ બાદ શું હવે પ્રભાસ ની આ ફિલ્મ માંથી પણ બહાર થઇ દીપિકા પાદુકોણ? મેકર્સ સાથે કામના કલાકો ને લઈને તણાવ!

ઝહીર નો પ્રેમભર્યો અંદાજ

ઝહીર ઇકબાલે એક વીડિયો પોસ્ટ કર્યો જેમાં તે સોનાક્ષીને ‘ઘુંઘટે મેં ચાંદા હૈ’ ગીત ગાઈને મજાકમાં મનોરંજન કરતો જોવા મળે છે. સોનાક્ષી ઘુંઘટમાં છુપાઈ જાય છે અને ઝહીર તેને ગળે લગાવે છે. આ મોમેન્ટ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.વિડિયો પર હ્યુમા કુરૈશી સહિત અનેક સેલિબ્રિટીઝે હસતા ઇમોજી સાથે પ્રતિસાદ આપ્યો છે. ઘણા ફેન્સે સોનાક્ષી માટે તંદુરસ્તીની પ્રાર્થના કરી છે.

View this post on Instagram

A post shared by Sonakshi Sinha (@aslisona)

સોનાક્ષી સિન્હા ટૂંક સમયમાં એક વેબ સિરીઝમાં વકીલની ભૂમિકામાં જોવા મળશે, જેનું નિર્દેશન અશ્વિની અય્યર તિવારીએ કર્યું છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

June 9, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
sonakshi sinha reveals why she opted for private and small wedding
મનોરંજન

Sonakshi sinha: સોનાક્ષી સિંહા એ લગ્નના 9 મહિના પછી તેના ખાનગી અને નાના લગ્ન કરવાનું જણાવ્યું કારણ, એક ઇન્ટરવ્યૂ દરમિયાન કર્યા ઘણા ખુલાસા

by Zalak Parikh February 27, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Sonakshi sinha: સોનાક્ષી સિંહાએ ઝહીર ઇકબાલ સાથે લગ્ન કર્યા છે. સોનાક્ષી અને ઝહીર એ લગભગ 7 વર્ષ સુધી એકબીજા ને ડેટ કર્યા બાદ લગ્ન કરવાનો નિર્ણય લીધો. સોનાક્ષીને અલગ ધર્મની હોવાને કારણે ઘણી ટ્રોલ પણ કરવામાં આવી હતી. હવે લગ્નના લગભગ 9 મહિના પછી, સોનાક્ષીએ ખાનગી અને નાના લગ્ન કરવાનું કારણ જણાવ્યું છે. આ સાથે જે તેને ઇન્ટરવ્યૂ દરમિયાન ઘણા ખુલાસા પણ ક્યાં છે. 

આ સમાચાર પણ વાંચો: Shahrukh khan son Abram: શાહરુખ ખાન ના ઘર માંથી વધુ એક કલાકાર આવ્યો સામે, કિંગ ખાન ના નાના દીકરા ના પરફોર્મન્સ નો વિડીયો થયો વાયરલ

સોનાક્ષી એ જણાવ્યું નાના અને ખાનગી લગ્ન કરવાનું કારણ 

સોનાક્ષી સિંહાએ તાજેતરમાં એક મીડિયા હાઉસ ને ઇન્ટરવ્યુ આપ્યો હતો. આ ઇન્ટરવ્યુમાં, જ્યારે સોનાક્ષીને પૂછવામાં આવ્યું કે તેણે આટલી ઉતાવળમાં અને આટલી ખાનગી રીતે લગ્ન કેમ કર્યા? આ સવાલ ના જવાબ માં સોનાક્ષી એ કહ્યું ‘મારા લગ્ન જુઓ, એક જ દિવસમાં બધું પૂરું થઈ ગયું. તે એક નાનું લગ્ન હતું કારણ કે હું ઇચ્છતી હતી.હું ખૂબ જ ખાનગી વ્યક્તિ છું. મારા આ મોટા દિવસે, હું એવા લોકોને સામેલ કરવા માંગતી હતી જેઓ મારી ખુશીમાં ખુશ હોય. હું તેમને મારી આસપાસ જોવા માંગતી હતી.’

View this post on Instagram

A post shared by HAUTERRFLY | A Fork Media Group Co. (@hauterrfly)

સોનાક્ષીએ વધુ માં કહ્યું, ‘મારી માતાને આશા હતી કે પપ્પા ઘણા બધા લોકોને જાણતા હોવાથી, તેઓ લોકોને આમંત્રણ આપવા માંગશે. તેમના રાજકીય મિત્રો અને બોલિવૂડમાં મિત્રો છે. મેં મારી માતાને કહ્યું કે મમ્મી આ મારા વિશે છે, જેમાં હું અને ઝહીર સાથે રહેવા માંગીએ છીએ. તો આપણે એ જોવું પડશે કે આપણે સાથે છીએ.મારી માતાએ પછીથી અમારા બધા તણાવ દૂર કરવા બદલ મારો આભાર માન્યો.’ આ સિવાય સોનાક્ષી એ આ ઇન્ટરવ્યૂ દરમિયાન તેના જીવન વિશે ઘણા ખુલાસા કર્યા હતા. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

February 27, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
sonakshi sinha mangalsutra price on first karwa chauth
મનોરંજન

Sonakshi sinha: સોનાક્ષી સિન્હા એ તેના પહેલા કરવા ચોથ ના દિવસે ફ્લોન્ટ કર્યું તેનું મંગળસૂત્ર, કિંમત જાણી ઉડી જશે તમારા હોશ

by Zalak Parikh October 22, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Sonakshi sinha: સોનાક્ષી સિન્હા એ ઝહીર ઇકબાલ સાથે રજીસ્ટર મેરેજ કર્યા છે.સોનાક્ષી તેના અને ઝહીર ના લગ્ન ને લઈને ઘણી ટ્રોલ થઇ હતી. હવે સોનાક્ષી એ લગ્ન બાદ તેને તેની પહેલી કરવા ચોથ ઉજવી હતી આ દરમિયાન સોનાક્ષી એ તેની કેટલીક તસવીર શેર કરી હતી જેમાં તેને તેનું મંગળસૂત્ર ફ્લોન્ટ કર્યું હતું આ મંગળસૂત્ર ની કિંમત જાણી તમારા હોશ ઉડી જશે. 

આ સમાચાર પણ વાંચો :  National president of bishnoi mahasabha: સલીમ ખાનના દાવા પર બિશ્નોઈ મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષની પ્રતિક્રિયા આવી સામે, સલમાન ખાન ના કાળિયાર હત્યા પર કહી આવી વાત

સોનાક્ષી સિન્હા ના મંગળસૂત્ર ની કિંમત 

સોનાક્ષી એ તેના સોશિયલ મીડિયા પર તેના પ્રથમ કરવા ચોથ ની કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરો માં સોનાક્ષી સિમ્પલ લાલ સાડી માં જોવા મળી રહી છે. જેમાં સોનાક્ષી એકદમ નવી દુલ્હન જેવી લાગી રહી હતી.આ દરમિયાન સોનાક્ષી એ તેના મંગળસૂત્ર ને ફ્લોન્ટ કર્યું હતું. સોનાક્ષી એ BVLGARI બ્રાન્ડનું 18 કેરેટ રોઝ ગોલ્ડ મંગલસૂત્ર પહેર્યું હતું.સોનાક્ષીના આ મંગળસૂત્ર સૌટોયર નેકલેસમાં મોતી અને હીરા જડેલા છે. તેની કિંમત 13 લાખ 60 હજાર રૂપિયા છે.

View this post on Instagram

A post shared by Sonakshi Sinha (@aslisona)

સોનાક્ષી એ એક વિડીયો શેર કર્યો હતો જેમાં તેને જણાવ્યું હતું કે ઝહીર એ પણ તેના માટે કરવા ચોથ નું વ્રત રાખ્યું છે. સોનાક્ષી અને ઝહીરે લાંબા સમય સુધી ડેટિંગ કર્યા બાદ મેરેજ કર્યા હતા.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

October 22, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
sonakshi sinha celebrate ganesh chaturthi with husband zaheer iqbal
મનોરંજન

Sonakshi sinha: લગ્ન બાદ સોનાક્ષી સિન્હા એ મનાવી પતિ ઝહીર ઇકબાલ સાથે ગણેશ ચતુર્થી, કપલ નો વિડીયો જોઈ થઇ ટ્રોલર્સ ની બોલતી બંધ

by Zalak Parikh September 9, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Sonakshi sinha: સોનાક્ષી એ તેના બોયફ્રેન્ડ ઝહીર ઇકબાલ સાથે જૂન મહિનામાં લગ્ન કર્યા હતા. સોનાક્ષી ના આ લગ્ન રજીસ્ટર મેરેજ હતા. અલગ ધર્મ માં લગ્ન કરવા ને લઈને સોનાક્ષી સોશિયલ મીડિયા પર ખુબ ટ્રોલ થઇ હતી. હવે સોનાક્ષી નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેને જોઈને ટ્રોલર્સ ની બોલતી બંધ થઇ છે. તો ચાલો જાણીયે તે વિડીયો માં શું છે. 

આ સમાચાર પણ વાંચો: Deepika and Ranveer: ગણપતિ બાપ્પા ની ભક્તિ માં લિન જોવા મળ્યા રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ, બાળક ના જન્મ પહેલા સિદ્ધિવિનાયક મંદિર પહોંચ્યું કપલ

સોનાક્ષી અને ઝહિરે કરી ગણપતિ બાપ્પા ની આરતી 

સોનાક્ષી એ તેના સોશિયલ મીડિયા પર એક વિડીયો શેર કર્યો છે જેમાં સોનાક્ષી અને ઝહીર ગણપતિ બાપ્પા ની આરતી કરતા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન સોનાક્ષી વાદળી રંગ ના હેવી સલવાર સૂટ માં તો ઝહીર ડબલ શેડ બ્લુ અને વ્હાઈટ કુર્તા-પાયજામા માં જોવા મળ્યો હતો.સોશિયલ મીડિયા પર સોનાક્ષી નો આ વિડીયો વાયરલ થઇ રહ્યો છે. 

View this post on Instagram

A post shared by Sonakshi Sinha (@aslisona)

સોનાક્ષીએ આ વિડીયો સાથે કેપ્શનમાં લખ્યું કે, ‘પ્રેમ ત્યારે સન્માનમાં બદલાઈ જાય છે જ્યારે કપલ એકબીજાની માન્યતાઓનું ખરેખર સન્માન કરે છે. લગ્ન પછી અમારો પહેલો ગણપતિ.’ આમ સોનાક્ષી અને ઝહીર એ એકસાથે બાપ્પા ની પૂજા કરતા ટ્રોલર્સ ની બોલતી બંધ કરી છે.  

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

September 9, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
sonakshi sinha selling her house where she got married know the reason
મનોરંજન

Sonakshi sinha: જે ઘરમાં સોનાક્ષી અને ઝહિરે લગ્ન કર્યા તે ઘર ને વેચવા પાછળ નું કારણ આવ્યું સામે, જાણો વિગત

by Zalak Parikh August 23, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Sonakshi sinha: સોનાક્ષી એ અભિનેતા ઝહીર ઇકબાલ સાથે 23 જૂન ના રોજ રજીસ્ટર મેરેજ કર્યા હતા. આ લગ્ન સોનાક્ષી એ તેના ઘરે જ કર્યા હતા.થોડા દિવસો પહેલા એવા સમાચાર આવ્યા હતા કે સોનાક્ષી આ ઘર વેચી રહી છે.આ સમાચારે બધાને ચોંકાવી રહ્યા હતા લોકો એ જાણવા માંગે છે કે આખરે સોનાક્ષી કેમ તે ઘર વરચી રહી છે જેનું કારણ સામે આવ્યું છે.  

આ સમાચાર પણ વાંચો: Shraddha Kapoor: જાણો કેમ શ્રદ્ધા કપૂરે હજુ સુધી શાહરુખ, સલમાન અને આમિર સાથે નથી કરી એકપણ ફિલ્મ? અભિનેત્રી એ કર્યો ખુલાસો

સોનાક્ષી આ કારણ થી ઘર વેચી રહી છે. 

મીડિયા રિપોર્ટ મુજબ સોનાક્ષીએ લગ્ન બાદ હવે નવું ઘર ખરીદ્યું છે. સોનાક્ષી ના નજીક ના એક સૂત્ર એ મીડિયા ને જણાવ્યું કે, “સોનાક્ષીએ એ જ બિલ્ડિંગમાં એક મોટું એપાર્ટમેન્ટ ખરીદ્યું છે જે ઝહીર ડેવલપ કરી રહ્યો છે.” જો કે અભિનેત્રી તરફથી આ અંગે કોઈ પ્રતિક્રિયા આવી નથી.

View this post on Instagram

A post shared by Sonakshi Sinha (@aslisona)

સોનાક્ષી એ ઝહીર ઇકબાલ સાથે લગ્ન કર્યા છે. ઝહીર ઇકબાલ એ ફિલ્મ નોટબુક થી બોલિવૂડ માં ડેબ્યુ કર્યું હતું. તમને જણાવી દઈએ કે ઝહીર ના પરિવારનો કન્સ્ટ્રક્શનનો વ્યવસાય છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

August 23, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Sonakshi share her wedding video shatrughan sinha seen emotional
મનોરંજન

Sonakshi wedding video: સોનાક્ષી સિન્હા એ શેર કર્યો તેનો લગ્ન નો વિડીયો, દીકરી ના લગ્ન પર આવું હતું શત્રુઘ્ન સિન્હા નું રિએક્શન

by Zalak Parikh June 28, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Sonakshi wedding video: સોનાક્ષી અને ઝહીર સાત વર્ષ એકબીજા ને ડેટ કર્યા બાદ લગ્ન ના બંધન માં બંધાયા છે. કપલે રજીસ્ટર મેરેજ કર્યા છે. આ લગ્નમાં કપલના કેટલાક નજીકના મિત્રો અને સંબંધીઓ એ જ હાજરી આપી હતી. સોનાક્ષી અને ઝહીરે તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેમના લગ્નનો ક્યૂટ વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં સોનાક્ષી અને ઝહીર ના લગ્ન બાદ શત્રુઘ્ન સિન્હા ઈમોશનલ જોવા મળી રહ્યા છે. 

આ સમાચાર પણ વાંચો: Kalki 2898 ad: કલ્કી 2898 એડી ની ઓટીટી રિલીઝ ને લઈને આવ્યું અપડેટ, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો પ્રભાસ ની ફિલ્મ

સોનાક્ષી અને ઝહીર ના લગ્ન નો વિડીયો 

આ વીડિયોમાં સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલ ઓફ-વ્હાઈટ મેચિંગ આઉટફિટ્સમાં જોવા મળી રહ્યા છે. આ વીડિયોમાં સોનાક્ષી અને ઝહીર રજિસ્ટર્ડ મેરેજ કરતા જોવા મળી રહ્યા છે. ઝહીર ઈકબાલ લગ્નના દસ્તાવેજો પર સહી કરતાની સાથે જ સોનાક્ષી ઝહીરને કહે છે, ‘તે પરિણીત છે.’ ત્યરબાદ સોનાક્ષી લગ્ન ના દસ્તાવેજ પર સહી કરે છે ત્યારબાદ સોનાક્ષી ખુશી થી તાળીઓ પાડવા લાગે કે તો બીજી બાજુ શત્રુઘ્ન સિન્હા ઈમોશનલ જોવા મળી રહ્યા છે. 

View this post on Instagram

A post shared by Sonakshi Sinha (@aslisona)

આ વીડિયોને શેર કરતાં સોનાક્ષી એ લખ્યું, “પરિવાર, મિત્રો, પ્રેમ, મિત્રતા, હાસ્ય, મૂર્ખ ટિપ્પણીઓ, બાળકોની આસપાસ દોડતા, આનંદના આંસુ, ગરમ આલિંગન, ઉત્તેજના, બૂમો, ચીસો, આનંદ, અપેક્ષા, ચેતા, લાગણીઓ અને સૌથી વધુ શુદ્ધ આનંદ, તે અમારા નાના લગ્ન હતા અને તે અમે હતા.”

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

June 28, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Sonakshi sinha spend quality time with zaheer iqbal family before marriage
મનોરંજન

Sonakshi sinha: લગ્ન પહેલા સાસરે પહોંચી સોનાક્ષી સિન્હા, અભિનેત્રી ની તેના કથિત સાસરીવાળા સાથેની તસવીર થઇ વાયરલ

by Zalak Parikh June 17, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai 

 Sonakshi sinha: સોનાક્ષી સિન્હા તેના લગ્ન ને લઈને ચર્ચામાં છે. મીડિયા રિપોર્ટ મુજબ સોનાક્ષી સિન્હા અને ઝહીર ઇકબાલ 23 જૂને લગ્ન કરવા જઈ રહ્યા છે.લગ્ન ના સમાચાર ની વચ્ચે સોનાક્ષી તેના થવા વાળા સાસરે તેના સાસુ સસરા ને મળવા ઝહીર ઈકબાલ ના ઘરે પહોંચી હતી જેની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.આ તસવીર ઝહીર ઇકબાલ ની બહેન સનમ રતનસીએ શેર કરી છે. 

આ સમાચાર   પણ વાંચો: MIFF : નેશનલ જિયોગ્રાફિકની બિલી એન્ડ મોલી: ઓટર લવ સ્ટોરી 18મા મુંબઈ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ઓપનિંગ ફિલ્મ બનશે

સોનાક્ષી સિન્હા એ વિતાવ્યો તેના સાસુ સસરા સાથે ક્વોલિટી ટાઈમ 

ઝહીર ઈકબાલની બહેન અને સેલિબ્રિટી સ્ટાઈલિશ સનમ રતનસીએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક તસવીર શેર કરી છે. આ તસવીરમાં સોનાક્ષી સિંહા તેના ભાવિ સાસુ અને સસરા સાથે જોવા મળી રહી છે. તસવીરમાં ઝહીર ઈકબાલ પણ જોવા મળી રહ્યો છે.પરિવારના તમામ સભ્યો કેમેરા સામે હસતા પોઝ આપતા જોવા મળ્યા હતા. આ વાયરલ ફેમિલી તસવીરે સૌનું ધ્યાન ખેંચ્યું છે..તમને જણાવી દઈએ કે, સનમ રતનસી બોલિવૂડની ફેમસ સ્ટાઈલિશ છે. 

સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલના લગ્ન 23 તારીખે થવા જઈ રહ્યા છે. બંને મુંબઈમાં જ લગ્ન કરવાના છે. મીડિયા રિપોર્ટ મુજબ સોનાક્ષી અને ઝહીર ના નજીક ના મિત્રો અને પરિવાર વાળા જ આ લગ્ન માં હાજરી આપશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

June 17, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
shatrughan sinha reacts on daughter sonakshi sinha wedding rumours
મનોરંજન

Shatrughan Sinha: શું સોનાક્ષી ના ઝહીર ઇકબાલ સાથે લગ્ન કરવા પિતા શત્રુઘ્ન સિન્હા ને નથી પસંદ? અભિનેતા એ કહી આવી વાત

by Zalak Parikh June 11, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai 

Shatrughan Sinha: સોનાક્ષી સિન્હા ને લઈને એવા સમાચાર સામે આવ્યા હતા કે તે ઝહીર ઇકબાલ સાથે 23 જૂન ના રોજ લગ્ન કરવા જઈ રહી છે. આ લગ્ન માં માત્ર પરિવાર ના સભ્યો અને ખાસ મિત્રો હાજર રહેશે. સોનાક્ષી ના લગ્ન ના સમાચારે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી હતી. દરમિયાન હવે સોનાક્ષી ના પિતા અને બોલિવૂડ અભિનેતા શત્રુઘ્ન સિન્હા ની પ્રતિક્રિયા સામે આવી છે. આ દરમિયાન શત્રુઘ્ને કહ્યું કે આ દિવસોમાં બાળકો કંઈ પૂછતા નથી, તેઓ માત્ર માહિતી આપે છે. 

આ સમાચાર  પણ વાંચો : Sonakshi sinha: શું ખરેખર કથિત બોયફ્રેન્ડ ઝહીર ઇકબાલ સાથે લગ્ન કરી રહી છે સોનાક્ષી સિન્હા? મહેમાનો ની સૂચિ આવી સામે

સોનાક્ષી અને ઝહીર ના લગ્ન પર શત્રુઘ્ન સિન્હા ની પ્રતિક્રિયા 

એક ન્યુઝ પોર્ટલ સાથે વાત કરતા શત્રુઘ્ન સિન્હા એ જણાવ્યું કે, ‘હું અત્યારે દિલ્હીમાં છું. ચૂંટણીના પરિણામો આવ્યા ત્યારથી હું અહીં છું. મેં હજી સુધી મારી દીકરીની યોજના વિશે વાત કરી નથી. તેણે મને હજી સુધી આ વિશે કશું કહ્યું નથી. હું પણ એટલું જ જાણું છું જેટલું મેં મીડિયામાં વાંચ્યું છે. જ્યારે પણ તે અમને આ વિશે કહે છે, અમારા આશીર્વાદ તેની સાથે છે. અમે તો ઈચ્છીએ છીએ કે તેઓને દુનિયાની બધી ખુશીઓ મળે.’

“She Hasn’t Told Me…”: Shatrughan Sinha On Sonakshi’s Wedding Rumours https://t.co/MauWHnaxRn pic.twitter.com/7ukDrAN5Db

— NDTV Movies (@moviesndtv) June 11, 2024

પોતાની વાત ને આગળ વધારતા અભિનેતા એ કહ્યું, ‘અમને અમારી દીકરીના નિર્ણય પર પૂરો વિશ્વાસ છે. તે ક્યારેય કોઈ ખોટો નિર્ણય લઈ શકતી  નથી. તે પુખ્ત છે અને પોતાના નિર્ણયો લઈ શકે છે. જ્યારે પણ મારી પુત્રીના લગ્ન થશે, હું તેના લગ્નની સેરેમની માં નાચીશ.ઘણા લોકો મને પૂછે છે કે મને આ વિશે કેમ ખબર નથી અને મીડિયા બધું જ જાણે છે. આના પર હું એટલું જ કહીશ કે આજના બાળકો તેમના માતા-પિતાને પૂછતા નથી, તેઓ માત્ર આવીને જાણ કરે છે. અમે ફક્ત કહેવાની રાહ જોઈ રહ્યા છીએ.’

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

June 11, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
is sonakshi sinha getting married to boyfriend zaheer iqbal
મનોરંજન

Sonakshi sinha: શું ખરેખર કથિત બોયફ્રેન્ડ ઝહીર ઇકબાલ સાથે લગ્ન કરી રહી છે સોનાક્ષી સિન્હા? મહેમાનો ની સૂચિ આવી સામે

by Zalak Parikh June 10, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Sonakshi sinha: બોલિવૂડ અભિનેત્રી સોનાક્ષી સિન્હા છેલ્લા કેટલાક સમય થી અભિનેતા ઝહીર ઇકબાલ ને ડેટ કરી રહી છે. હવે અભિનેત્રી ને લઈને એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ સોનાક્ષી સિન્હા કથિત બોયફ્રેન્ડ ઝહીર ઇકબાલ સાથે 23 જૂને લગ્ન કરી શકે છે. રિપોર્ટ મુજબ કપલ ના લગ્ન ખાનગી હશે જેમાં માત્ર સિલેક્ટેડ ગેસ્ટ જ હાજરી આપશે. 

આ સમાચાર પણ વાંચો: Kangana ranaut: સંસદ માં આ રીતે પોતાના કો સ્ટાર ચિરાગ પાસવાન ને મળી કંગના રનૌત, વિડીયો થયો વાયરલ

સોનાક્ષી સિન્હા ના લગ્ન માં આવનાર મેહમાનો ની સૂચિ 

મીડિયા રિપોર્ટ મુજબ સોનાક્ષી અને ઝહીર ના લગ્ન માં વેબ સિરીઝ હીરામંડી ની સમગ્ર કાસ્ટ ને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત આ લગ્ન માં સલમાન ખાન ના પરિવાર ને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. જો કે હજુ સુધી સોનાક્ષી ને ઝહીર ના લગ્નને લઈને કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

View this post on Instagram

A post shared by Pinkvilla (@pinkvilla)

તમને જણાવી દઈએ કે સોનાક્ષી અને ઝહીર ની પહેલી મુલાકાત સલમાન ખાન ની એક પાર્ટી દરમિયાન થઇ હતી. બંને આ પાર્ટી માં મિત્ર બન્યા અને મિત્રતા પ્રેમ માં બદલાઈ ગઈ. સોનાક્ષી અને ઝહીરે ડબલ એક્સએલ નામની ફિલ્મમાં પણ સાથે કામ કર્યું હતું. વર્ષો સુધી એકબીજાને ડેટ કર્યા બાદ ગયા વર્ષે જ બંનેએ સોશિયલ મીડિયા પર દુનિયા સમક્ષ પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

June 10, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign

Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક