• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - zakir hussain
Tag:

zakir hussain

PM Modi condoles death of legendary tabla player Ustad Zakir Hussain
દેશ

Zakir Hussain PM Modi: PM મોદીએ તબલાવાદક ઉસ્તાદ ઝાકિર હુસૈનના નિધન પર વ્યક્ત કર્યો શોક, શાસ્ત્રીય સંગીતની દુનિયામાં તેમના યોગદાન વિશે કહી આ વાત..

by Hiral Meria December 16, 2024
written by Hiral Meria

 News Continuous Bureau | Mumbai

Zakir Hussain PM Modi: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​સુપ્રસિદ્ધ તબલાવાદક ઉસ્તાદ ઝાકિર હુસૈનના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.  

Zakir Hussain PM Modi: PM મોદીએ ( Narendra Modi ) X પર એક પોસ્ટમાં લખ્યું:

“સુપ્રસિદ્ધ તબલા વાદક ઉસ્તાદ ઝાકિર હુસૈન જીના ( Zakir Hussain ) નિધનથી ખૂબ જ દુઃખ થયું છે. તેમને એક સાચા પ્રતિભાશાળી વ્યક્તિ તરીકે યાદ કરવામાં આવશે જેમણે ભારતીય શાસ્ત્રીય સંગીતની દુનિયામાં ક્રાંતિ લાવી હતી. તેઓ તબલાને વૈશ્વિક મંચ પર પણ લાવ્યા અને પોતાના અપ્રતિમ તાલથી લાખો લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. સંગીતના માધ્યમથી તેમણે ભારતીય શાસ્ત્રીય પરંપરાઓનું વૈશ્વિક સંગીતની સાથે સહજતાથી મિશ્રણ કર્યું, આમ તેઓ સાંસ્કૃતિક એકતાના પ્રતિક બની ગયા હતા.

Deeply saddened by the passing of the legendary tabla maestro, Ustad Zakir Hussain Ji. He will be remembered as a true genius who revolutionized the world of Indian classical music. He also brought the tabla to the global stage, captivating millions with his unparalleled rhythm.…

— Narendra Modi (@narendramodi) December 16, 2024

આ સમાચાર પણ વાંચો : Pushpa 2: પુષ્પા 2 પર થયો નોટો નો વરસાદ, અલ્લુ અર્જુન ની ફિલ્મે 11 માં દિવસે કરી અધધ આટલી કમાણી

તેમની શાનદાર પ્રસ્તુતીઓ અને ભાવપૂર્ણ રચનાઓ સંગીતકારો અને સંગીત પ્રેમીઓની પેઢીઓને પ્રેરિત કરવામાં યોગદાન આપશે. તેમના પરિવાર, મિત્રો અને વૈશ્વિક સંગીત સમુદાય પ્રત્યે મારી હાર્દિક સંવેદનાઓ.”

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.) 

 

December 16, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Zakir Hussain Tabla maestro Zakir Hussain passes away at 73, family confirms
મનોરંજન

Zakir Hussain : તબલાની થાપ થઇ શાંત… તબલાવાદક ઝાકિર હુસૈને દુનિયાને કહ્યું અલવિદા; 73 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ, આ બીમારીથી હતા પીડિત…

by kalpana Verat December 16, 2024
written by kalpana Verat

 News Continuous Bureau | Mumbai

Zakir Hussain :

  • પ્રખ્યાત તબલાવાદક ઝાકિર હુસૈને દુનિયાને અલવિદા કહી દીધું છે. 

  • અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં સારવાર દરમિયાન તેમનું નિધન થયું હોવાના અહેવાલ છે. 

  • તેઓ 73 વર્ષના હતા. હૃદય સંબંધિત સમસ્યાઓના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 

  • તેઓ છેલ્લા બે અઠવાડિયાથી હોસ્પિટલમાં દાખલ હતા પરંતુ બાદમાં તેમની તબિયત બગડવાના કારણે તેમને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા.

  • ઝાકિર હુસૈનના પરિવારે સોમવારે સવારે તેમના નિધનની પુષ્ટિ કરી છે 

  • તેમણે કહ્યું કે દુનિયાના ઉત્કૃષ્ટ સંગીતકારોમાંથી એક એવા ઝાકિર હુસૈનનું 73 વર્ષની વયે હ્રદય સંબંધિત સમસ્યાઓના કારણે નિધન થયું છે. તેઓ પોતાની પાછળ એક અભૂતપૂર્વ વારસો છોડી ગયા છે. 

 

આ સમાચાર પણ વાંચો : Allu Arjun Arrest: ‘ફ્લાવર નહીં…ફાયર હે મેં..’ ધરપકડ વચ્ચે પણ અલ્લુ અર્જુનનો સ્વેગ ઓછો ન થયો; જુઓ વિડીયો

 

The rhythm of India paused today…

In tribute.

🙏🏽🙏🏽🙏🏽#ZakirHussain
pic.twitter.com/eknPqw4uKM

— anand mahindra (@anandmahindra) December 15, 2024

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

December 16, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Born on 9 March 1951, Ustad Zakir Hussain is an Indian tabla artist, composer, percussionist, music producer and film actor.
ઇતિહાસ

Zakir Hussain: 9 માર્ચ 1951ના રોજ જન્મેલા, ઉસ્તાદ ઝાકિર હુસૈન એક ભારતીય તબલા કલાકાર, સંગીતકાર, પર્ક્યુશનિસ્ટ, સંગીત નિર્માતા અને ફિલ્મ અભિનેતા છે..

by Hiral Meria March 8, 2024
written by Hiral Meria

 News Continuous Bureau | Mumbai 

Zakir Hussain: 1951 માં આ દિવસે જન્મેલા, ઉસ્તાદ ઝાકિર હુસૈન એક ભારતીય તબલા કલાકાર ( Indian tabla artist ) , સંગીતકાર, પર્ક્યુશનિસ્ટ, સંગીત નિર્માતા અને ફિલ્મ અભિનેતા છે. તેઓ તબલાવાદક ઉસ્તાદ અલ્લાહ રખાના મોટા પુત્ર છે. રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ દ્વારા પ્રસ્તુત ભારત સરકાર દ્વારા તેમને 1988 માં પદ્મશ્રી અને 2002 માં પદ્મ ભૂષણથી ( Padma Bhushan ) નવાજવામાં આવ્યા હતા. 

આ પણ વાંચો : Yuri Gagarin: 9 માર્ચ 1934ના રોજ જન્મેલા, યુરી ગાગરીન સોવિયેત એર ફોર્સના પાઇલટ અને અવકાશયાત્રી હતા..

March 8, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
HN Golibar (17)_11zon
ઇતિહાસ

Zakir Hussain: 8 ફેબ્રુઆરી 1897ના રોજ જન્મેલા ઝાકિર હુસૈન ખાન એક ભારતીય અર્થશાસ્ત્રી, રાજકારણી અને ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ હતા.

by NewsContinuous Bureau February 7, 2024
written by NewsContinuous Bureau

News Continuous Bureau | Mumbai

Zakir Hussain: 8 ફેબ્રુઆરી 1897ના રોજ જન્મેલા ઝાકિર હુસૈન ખાન એક ભારતીય અર્થશાસ્ત્રી અને રાજકારણી હતા જેમણે 13 મે 1967થી 3 મે 1969ના રોજ તેમના મૃત્યુ સુધી ભારતના ત્રીજા રાષ્ટ્રપતિ તરીકે સેવા આપી હતી. તેમને ભારત રત્ન અને પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા.

 

 

February 7, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
grammys 2024 these indians won grammy awards
મનોરંજન

Grammy award 2024: ગ્રેમી એવોર્ડ 2024માં છવાયું ભારત,આ ભારતીય કલાકારો એ પુરસ્કાર જીતી ને કર્યું દેશ નું નામ રોશન

by Zalak Parikh February 5, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai 

Grammy award 2024: ગ્રેમી અવૉર્ડ 2024 સમાપ્ત થઇ ગયો છે. આ ઇવેન્ટ માં વિશ્વભરના શ્રેષ્ઠ સંગીતકારો અને ગાયકોનું પ્રદર્શન જોવા મળ્યું હતું. આ એવોર્ડ ના નોમીનેશન માં ભારતના ઘણા કલાકારો ને નોમિનેટ કરવામાં આવ્યા હતા. જેમાંથી ઘણા એવોર્ડ ભારતીય કલાકારો એ જીત્યા હતા. જેમાં શંકર મહાદેવન, ઝાકિર હુસૈન જેવા કલાકારો સામેલ છે. 

આ સમાચાર પણ વાંચો : Ankita lokhande Vicky jain: બિગ બોસ બાદ પહેલીવાર સાથે જોવા મળ્યા વિકી જૈન અને અંકિતા લોખંડે, અભિનેત્રી એ પાપારાઝી સાથે કર્યું આવું વર્તન

ગ્રેમી એવોર્ડ માં આ ભારતીય કલાકારો એ જીત્યા એવોર્ડ 

ગાયક અને સંગીતકાર શંકર મહાદેવન ને બેસ્ટ ગ્લોબલ મ્યુઝિક આલ્બમ ‘ધીસ મોમેન્ટ’ માટે ગ્રેમી એવોર્ડ મળ્યો હતો. આ આલ્બમમાં કુલ 8 ગીતો હતા જેને ખૂબ પસંદ કરવામાં આવ્યા હતા. આ શંકર મહાદેવન નો પહેલો ગ્રેમી એવોર્ડ છે. આ ઉપરાંત ઝાકિર હુસૈને માત્ર એક વર્ષમાં ત્રણ ગ્રેમી એવોર્ડ જીત્યા. તેને આ એવોર્ડ બેસ્ટ ગ્લોબલ મ્યુઝિક આલ્બમ ‘ધીસ મોમેન્ટ’ માટે મળ્યો હતો. આ સિવાય તેણે વધુ બે અલગ-અલગ કેટેગરીમાં જીત મેળવી હતી. તેણે બેસ્ટ કન્ટેમ્પરરી ઈન્સ્ટ્રુમેન્ટલ આલ્બમ અને બેસ્ટ ઈન્સ્ટ્રુમેન્ટલ કમ્પોઝિશન માટે એવોર્ડ પણ જીત્યા. દેશના પીઢ વાંસળી વાદક પંડિત હરિપ્રસાદ ચૌરસિયાના પુત્ર રાકેશ ચૌરસિયાએ પશ્તો ગીત માટે બેસ્ટ ગ્લોબલ મ્યુઝિક પરફોર્મન્સ કેટેગરીમાં અને એઝ વી સ્પીક માટે બેસ્ટ કન્ટેમ્પરરી ઈન્સ્ટ્રુમેન્ટલ આલ્બમ કેટેગરીમાં બે એવોર્ડ મળ્યા.

SHAKTI wins a #GRAMMYs #GRAMMYs2024 !!! Through this album 4 brilliant Indian musicians win Grammys!! Just amazing. India is shining in every direction. Shankar Mahadevan, Selvaganesh Vinayakram, Ganesh Rajagopalan, Ustad Zakhir Hussain. Ustad Zakhir Hussain won a second Grammy… pic.twitter.com/dJDUT6vRso

— Ricky Kej (@rickykej) February 4, 2024


 

દેશના પ્રખ્યાત પર્ક્યુશનિસ્ટ વી સેલ્વગનેશે પણ મ્યુઝિક આલ્બમ ધીસ મોમેન્ટ માટે ગ્રેમી એવોર્ડ મળ્યો છે. આ ઉપરાંત ભારતીય સંગીતકાર ગણેશ રાજગોપાલને પણ શક્તિ બેન્ડના આલ્બમ ધીસ મોમેન્ટ માટે ગ્રેમી એવોર્ડ મળ્યો છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

February 5, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
mm kervaaani song naatu naatu padmashri award
મનોરંજન

પદ્મશ્રી એવોર્ડઃ ‘નાટુ નાટુ’ ના સંગીતકાર કીરવાણીને મળશે પદ્મશ્રી,આ લોકો ને પણ મળ્યું સન્માન

by Zalak Parikh January 26, 2023
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

74માં ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ પદ્મ પુરસ્કારો ની યાદી બહાર પાડવામાં આવી છે. આ વખતે લગભગ 106 લોકોને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. આ યાદીમાં 6 પદ્મ વિભૂષણ, 9 પદ્મ ભૂષણ અને 91 પદ્મશ્રીનો સમાવેશ થાય છે. 19 પુરસ્કાર વિજેતા મહિલાઓ છે. રવિના ટંડન અને ‘નાટુ નાટુ’ ગીત ના સંગીતકાર એમએમ કીરાવાણીને પદ્મશ્રીથી નવાજવામાં આવશે. જ્યારે ઝાકિર હુસૈન (તબલા વાદક)ને પદ્મ વિભૂષણ થી સન્માનિત કરવામાં આવશે. આ સિવાય કલા ક્ષેત્રના અનેક દિગ્ગજ વ્યક્તિઓના નામ પદ્મ પુરસ્કાર વિજેતાઓની યાદી માં સામેલ કરવામાં આવ્યા છે.

યાદીમાં સામેલ છે આ નામો 

ઝાકિર હુસૈન (તબલા વાદક)ને પદ્મ વિભૂષણ માટે સન્માનિત કરવામાં આવ્યા છે. તેમજ, વાણી જયરામ અને સુમન કલ્યાણપુર નું નામ પદ્મ ભૂષણ ની યાદીમાં છે.આ ઉપરાંત જોધૈયાબાઈ બૈગા, પ્રેમજીત બારિયા, ઉષા બરલે, હેમંત ચૌહાણ, ભાનુભાઈ ચિત્રા, હેમોપ્રોવા, સુભદ્રા દેવી, હેમચંદ્ર ગોસ્વામી, પ્રિતિકના ગોસ્વામી, શ્રી અહેમદ હુસૈન અને શ્રી મોહમ્મદ હુસૈન, શ્રી દિલશાદ હુસૈન, એમ.એમ.કીરાવાણી, મહીપત. કવિ, પરશુરામ કોમાજી ખૂને, મગુની ચરણ, ડોમર સિંહ, રાઇઝિંગબોર, રાની, અજય કુમાર, નાડોજી, રમેશ પરમાર- શાંતિ પરમાર, ક્રિષ્ના પટેલ, કે કલ્યાણ સુંદરમ, કપિલ દેવ પ્રસાદ, શાહ રશીદ અહમદ કાદરી, સીવી રાજુ, મંગલ કાંતિ રોય, કે.સી. , ઋત્વિક સાન્યાલ, કોટા સચ્ચિદાનંદ, નેહુનુઓ સોરહી, મોઆ સુબોંગ, રવિના ટંડન, કુમી નરીમાન વાડિયા, ગુલામ મોહમ્મદના નામ આ યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. 91 હસ્તીઓને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવશે. આ યાદીમાં અન્ય ક્ષેત્રના ઘણા મોટા નામ સામેલ થયા છે.

પ્રજાસતાક દિવસે જાહેર થાય છે યાદી 

જાણકારી માટે તમને જણાવી દઈએ કે પદ્મ પુરસ્કારો – પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મ શ્રી દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારો માંથી એક છે. 1954 થી, દર વર્ષે પ્રજાસત્તાક દિવસના અવસર પર આ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવે છે. આ સન્માન કલા, સાહિત્ય અને શિક્ષણ, રમતગમત, ચિકિત્સા અને સામાજિક કાર્યના ક્ષેત્રોમાં ઘણા અસંખ્ય નાયકોને આપવામાં આવે છે.

January 26, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક