News Continuous Bureau | Mumbai
Congress Rally : ચૂંટણી દરમિયાન અનેક વખત રમૂજી દ્રશ્યો સર્જાતાં હોય છે. આવું જ એક દ્રશ્ય ગુજરાતના મહેસાણા ખાતે દેખાયું હતું. અહીં રાજસ્થાનના મુખ્યમંત્રી (Rajasthan CM) અશોક ગેહલોત (Ashok Gehlot) પ્રચાર માટે આવ્યા અને તેમની સભામાં એક સાંઢ ઘૂસી ગયો. ત્યારબાદ જોરદાર અફડાતફડી મચી ગઈ. જોકે સદ્નસીબે કોઈ ઘાયલ થયું નથી.
#રાજસ્થાનના મુખ્યમંત્રી #અશોકગેહલોત ની #ગુજરાત ખાતેની ચૂંટણી #સભામાં ઘૂસી ગયો સાંઢ, જોરદાર અફડાતફડી, જુઓ #વિડિયો. #GujaratElections2022 #GujaratAssemblyPolls #congress #AshokGehlot #rally #viralvideo #newscontinuous pic.twitter.com/myd8I099cT
— news continuous (@NewsContinuous) November 29, 2022
આ સમાચાર પણ વાંચો: WhatsApp Hacking : શું કોઈ તમારી વોટ્સએપ ચેટ્સ વાંચે છે? આ રીતે હેકર ને પકડી પાડો અને તમારું whatsapp સુરક્ષિત કરો.