મહારાષ્ટ્રમાં ધરતી ધ્રુજી, નાશિકમાં અનુભવાયા ભૂકંપના આંચકા… આટલી હતી તીવ્રતા

મહારાષ્ટ્રના નાસિકમાં આજે ભૂકંપના હળવા આંચકા અનુભવાયા છે.

by Dr. Mayur Parikh
પ્રશાંત મહાસાગરમાં અનુભવાયા ભૂકંપના આંચકા, તીવ્રતા એટલી બધી હતી કે જાહેર કરાઈ સુનામીની ચેતવણી

News Continuous Bureau | Mumbai 

  • મહારાષ્ટ્રના ( Maharashtra )  નાસિકમાં ( Earthquake  ) આજે ભૂકંપના હળવા આંચકા અનુભવાયા છે.
  • અધિકારીઓના જણાવ્યા અનુસાર રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 2.6 માપવામાં આવી છે.
  • સત્તાવાર નિવેદન અનુસાર, ભૂકંપનું કેન્દ્ર નાશિકનું સુરગાના હતું.
  • જિલ્લા પ્રશાસને કહ્યું કે ભૂકંપના કારણે કોઈ જાન-માલના નુકસાનના અહેવાલ નથી.
  • જણાવવામાં આવી રહ્યું છે કે ભૂકંપના આંચકાને કારણે જ્યારે ધરતી ધ્રૂજી ત્યારે મોટાભાગના લોકો સૂઈ રહ્યા હતા.
  • નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ગયા મહિને પણ જિલ્લામાં ભૂકંપના આંચકા ઘણી વખત અનુભવાયા હતા.

આ સમાચાર પણ વાંચો:  પુણેમાં બિહારવાળી થઇ.. શહેરમાં મોડી રાતે બે યુવકોએ હાથમાં ધારદાર હથિયાર લઈને મચાવ્યો આતંક.. જુઓ વિડીયો..

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More