2.3K
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
- BharatPeના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) સુહેલ સમીરે ( Suhail Sameer ) રાજીનામું ( step down ) આપી દીધું છે.
- મીડિયા રિપોર્ટ મુજબ સમીર 7 જાન્યુઆરી, 2023થી વ્યૂહાત્મક સલાહકાર તરીકે સેવા આપશે.
- દરમિયાન વર્તમાન મુખ્ય નાણાકીય અધિકારી નલિન નેગીને વચગાળાના સીઈઓ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
- મહત્વનું છે કે BharatPeના ચાર વરિષ્ઠ અધિકારીઓએ 2022ની શરૂઆતમાં અલગ-અલગ કારણોસર કંપની છોડી દીધી હતી.
- ચાર વર્ષ જૂની કંપની 2022ની શરૂઆતથી જ વિવાદોમાં ફસાયેલી છે.
આ સમાચાર પણ વાંચો : તીર્થરક્ષાનો જયઘોષ… ‘શ્રી સમ્મેદ શિખરજી’ને પ્રવાસન સ્થળ તરીકે જાહેર કરવા સામે જૈન સમુદાયનો આક્રોશ: મુંબઈ સહિત દેશભરમાં લોકો રસ્તા પર ઉતર્યા.. જુઓ વિડીયો..
You Might Be Interested In