News Continuous Bureau | Mumbai
મહિલા T20 વર્લ્ડ કપમાં ભારતની શાનદાર શરૂઆત, પાકિસ્તાનને 7 વિકેટે હરાવ્યું
મહિલા T20 વર્લ્ડ કપ 2023ની ભારતે તેની પ્રથમ મેચમાં પાકિસ્તાનને 7 વિકેટે હરાવ્યું છે.
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને 20 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 149 રન બનાવ્યા હતા.
જવાબમાં ભારતે 19મી ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.
આ જીત સાથે ભારતે એશિયા કપમાં મળેલી હારનો બદલો પણ લઈ લીધો છે.
આ સમાચાર પણ વાંચો : Maharashtra Governor : ભગતસિંહ કોશ્યરીનું રાજીનામું સ્વીકારાયું, મહારાષ્ટ્રને નવા રાજ્યપાલ મળ્યા
Join Our WhatsApp Community