ગર્વની વાત.. વર્લ્ડ બેન્ક પણ હવે ભારતીય સંભાળશે, અજય બંગા બનશે નવા CEO. યુએસ પ્રમુખ બાઈડને કર્યા નોમિનેટ

by Dr. Mayur Parikh
US will put forward a well qualified candidate to lead World Bank

News Continuous Bureau | Mumbai

  • આઇઆઇએમ-અમદાવાદના પૂર્વ વિદ્યાર્થી મૂળ ભારતીય અજય બાંગાને વર્લ્ડ બેન્કના વડા તરીકે નોમિનેટ કરાયા છે.
  • આ મહત્વના હોદ્દા પર ભારતવંશીનું નામાંકન દર્શાવે છે કે વિશ્વમાં ભારતનો દબદબો વધી રહ્યો છે.
  • અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને તેમના નામની જાહેરાત કરી હતી. આ પદ પર નિયુક્ત થનાર તેઓ પ્રથમ ભારતીય બનશે.
  • આ સ્થાન પર પસંદગી કરનાર વ્યકિતઓમાં અજય બંગા પ્રથમ મૂળ ભારતીય વ્યકિતત્વ ધરાવે છે.
  • હાલમાં 189 દેશોમાં ગરીબી ઓછી કરવા માટેનું નેતૃત્વ ડેવિડ મલપાસ કરી રહ્યાં હતા. તેઓ હવે જૂન-2023માં પોતાના પદ ઉપરથી રાજીનામુ આપી રહ્યા છે જેના કારણે હવે બંગા તેઓની જગ્યા લેશે.
  • અજય બંગાને વર્ષ 2016માં પદ્મશ્રી એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. 63 વર્ષીય બંગા હાલમાં જનરલ એટલાન્ટિકના વાઇસ ચેરમેન છે.

આ સમાચાર પણ વાંચો :  હાય ગરમી! ફેબ્રુઆરીમાં શરૂ થઇ ગઇ માર્ચ મહિના જેવી ગરમી.. તાપમાનમાં થયો આટલા ડિગ્રી સેલ્સિયસનો વધારો..

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More