મોંઘવારીથી મુશ્કેલીમાં મહાસત્તા! શું ફરી વ્યાજદરમાં થશે વધારો?, યુએસ ફેડરલ રિઝર્વના વડાએ આપ્યા આ સંકેત..

by kalpana Verat
Fed's Powell sets the table for higher and possibly faster rate hikes

News Continuous Bureau | Mumbai

  • અમેરિકી અર્થતંત્રના તાજેતરના આંકડાઓ પછી બજાર જે અપેક્ષા રાખતું હતું તેની શક્યતાઓ બનવા લાગી છે.
  • મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ ફેડરલ રિઝર્વના વડાએ નિવેદન આપ્યું છે કે વ્યાજ દરો અગાઉના અંદાજ કરતાં વધુ ઝડપથી વધારી શકાય છે.
  • આ નિવેદન આવતાની સાથે જ અમેરિકન બજારોમાં ઘટાડો જોવા મળ્યો છે.
  • દરમિયાન આજે ભારતીય શેર બજાર પર તેની અસર જોવા મળે તેવી પૂરી શક્યતા છે. જે મંગળવારે હોળી નિમિત્તે બંધ હતા.
  • મહત્વનું છે કે જો વ્યાજદરમાં વધારો થશે તો તેની સીધી અસર અર્થવ્યવસ્થાના વિકાસ દર પર પડશે.
  • મોંઘા વ્યાજદર આર્થિક વિકાસના મોરચે પડકારો વધારી શકે છે.

આ સમાચાર પણ વાંચો :  અદાણી, અંબાણી, થી લઇ ને ટાટા સુધી જુઓ તેમના જુવાની ના દિવસો માં કેવા દેખાતા હતા ભારતના ધનકુબેર.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More