રોજ ધ્રુજી રહી છે ધરા, ન્યુઝીલેન્ડ બાદ આજે આ દેશમાં અનુભવાયા ભૂકંપના આંચકા, તીવ્રતા એટલી બધી હતી કે જાહેર કરાઈ ચેતવણી..

by kalpana Verat
પ્રશાંત મહાસાગરમાં અનુભવાયા ભૂકંપના આંચકા, તીવ્રતા એટલી બધી હતી કે જાહેર કરાઈ સુનામીની ચેતવણી

News Continuous Bureau | Mumbai

  • ઈન્ડોનેશિયાના સુમાત્રા દ્વીપના ઈસ્ટન ભાગમાં આજે રોજ 7.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. 
  • આ પછી ઇન્ડોનેશિયાની જિયોફિઝિક્સ એજન્સી (BMKG)એ પણ સુનામીની ચેતવણી જાહેર કરી છે. 
  • યુરોપિયન-મેડિટેરેનિયન સિસ્મોલોજીકલ સેન્ટર (EMSC) એ અગાઉ ભૂકંપની તીવ્રતા 6.9 હોવાનો અંદાજ લગાવ્યો હતો.
  • ઈન્ડોનેશિયા દેશના હવામાન વિભાગે જણાવ્યું કે ભૂકંપનું કેન્દ્ર પૃથ્વીની નીચે 84 કિલોમીટર માપવામાં આવ્યું છે. 
  • ભૂસ્તરશાસ્ત્રીઓએ કહ્યું કે આના કારણે સુનામીની સંભાવના છે. 
  • ભૂકંપ પછી, એજન્સીએ સ્થાનિક અધિકારીઓને અસરગ્રસ્ત વિસ્તારની નજીક રહેતા લોકોને તાત્કાલિક દરિયાકાંઠે દૂર રહેવાની સૂચના આપવા જણાવ્યું છે.

આ સમાચાર પણ વાંચો: હર હર મહાદેવ : કેદારનાથ ધામના દરવાજા આજથી ખુલ્યા, 20 ક્વિન્ટલ ફૂલોથી શણગારાયું મંદિર, જુઓ વીડિયો

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More