Railway News : સુવિધામાં વધારો, આ સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનમાં ઉપલબ્ધ કરવામાં આવી પેન્ટ્રી કારની સુવિધા..

by Hiral Meria
Railway News : Increase in facility, pantry car facility made available in this weekly express train..

News Continuous Bureau | Mumbai 

પશ્ચિમ રેલવે ( Western railway) દ્રારા યાત્રીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને, ટ્રેન નંબર 20935/20936 ગાંધીધામ-ઈન્દોર-ગાંધીધામ સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનમાં પેન્ટ્રી કારની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી રહી છે , જેથી મુસાફરોને ટ્રેનની અંદર ગરમ ભોજન અને નાસ્તો મળી શકે.

  • ટ્રેન નંબર 20935 ( Gandhi dham ) ગાંધીધામ-ઈન્દોર એક્સપ્રેસ ટ્રેનમાં 11 સપ્ટેમ્બર 2023 થી તથા ટ્રેન નંબર 20936 ઈન્દોર-ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેનમાં 03 સપ્ટેમ્બર 2023 થી પેન્ટ્રી કારની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે .

ટ્રેનના સ્ટોપેજ , સમય અને ટ્રેનની રચના સંબંધિત વિગતવાર માહિતી માટે , મુસાફરો કૃપા કરી શકે છે www.indianrail.gov.in પર જઈ અવલોકન કરી શકે છે.

આ સમાચાર પણ વાંચો :  UPI ATM : કાર્ડની ઝંઝટથી મળશે છુટકારો! હવે UPI દ્વારા ATMમાંથી પૈસા ઉપાડી શકશો, જાણો કેવી રીતે. જુઓ વિડીયો..

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More