Kim Jong : કિમ જોંગ-ઉન રશિયા જવા રવાના, ડિફેન્સ ડિલ પર પુતિન સાથે કરશે ચર્ચા

by Akash Rajbhar
Kim Jong-un leaves for Russia to discuss defense deal with Putin

News Continuous Bureau | Mumbai 

  • ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ-ઉન રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે હથિયારોના સોદા પર
    વાતચીત કરવા માટે રશિયા જવા રવાના થયા છે.
  • મંગળવારે સવારે કિમ-પુતિનની મુલાકાત થવાની છે.
  • ઉત્તર કોરિયા યુક્રેન યુદ્ધ માટે રશિયાને હથિયારો સપ્લાય કરી શકે છે.

આ સમાચાર પણ વાંચો : GBA : જી-20 શિખર સંમેલનમા પ્રધાનમંત્રીએ ગ્લોબલ બાયોફ્યુઅલ્સ એલાયન્સ શુભારંભ કરવાની જાહેરાત કરી

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More