Sim Cards: સાયબર ફ્રોડ અંગે સરકારનું કડક વલણ, આટલા લાખ સિમ કાર્ડ કરી દીધા બ્લોક..

by kalpana Verat
Sim Cards 55 lakh SIM cards have been blocked by the central govt

 

News Continuous Bureau | Mumbai

Sim Cards:

  • ડિજિટલ ઇન્ડિયા ( Digital India ) તરફ આગળ વધતા ભારતમાં સાયબર ફ્રોડમાં ( cyber fraud ) અસાધારણ વધારો થયો છે
  • દરમિયાન સરકારે સાયબર ફ્રોડ સામે મોટી કાર્યવાહી કરીને 55 લાખ સિમ કાર્ડ બ્લોક કરી દીધા છે
  • સરકાર દ્વારા વેરિફિકેશન અભિયાનમાં ( verification campaign ) આ નંબરો શંકાસ્પદ જણાયા હતા, ત્યાર પછી આ પગલું ભરવામાં આવ્યું.
  • સાથે જ 70 હજારથી વધુ સિમ એજન્ટને બ્લેકલિસ્ટ ( Blacklist ) કરવામાં આવ્યા છે.
  • આ ઉપરાંત 1890 પોઈન્ટ ઓફ સેલ ( POS ) સામે એફઆઈઆર નોંધવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો : Uttar Pradesh : પ્રધાનમંત્રીએ ઉત્તરપ્રદેશનાં વારાણસીમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા (શહેરી)માં ભાગ લીધો

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More