Donald Trump : ડોનાલ્ડ ટ્રમ્પ નહીં લડી શકે રાષ્ટ્રપતિની ચૂંટણી, આ કેસમાં કોર્ટે અયોગ્ય જાહેર કર્યા

by kalpana Verat
Donald Trump US' Colorado court disqualifies Donald Trump from presidential primary ballot

News Continuous Bureau | Mumbai 

 
Donald Trump : 

  • કોલોરાડોની સુપ્રીમ કોર્ટે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ઝટકો આપ્યો છે.
  • કોર્ટે તેમને 2024ની યુએસ પ્રમુખપદની ચૂંટણી માટે અયોગ્ય જાહેર કર્યા છે.
  • આ નિર્ણય અમેરિકામાં કેપિટલ હીલ હિંસામાં ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોની ભૂમિકાને જોતાં કોર્ટે સંભળાવ્યો છે.
  • જોકે એવી આશા છે કે ટ્રમ્પ આ નિર્ણય વિરુદ્ધ અમેરિકાની સુપ્રીમ કોર્ટમાં અરજી કરશે.

આ સમાચાર પણ વાંચો : Skin care : વિન્ટરમાં ત્વચા બહુ ડ્રાય થઇ જાય છે, તો લગાવો આ વસ્તુઓ..

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More