274
News Continuous Bureau | Mumbai
IND vs SA:
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાયેલી બીજી વનડેમાં ભારતને 8 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો છે.
સાઉથ આફ્રિકા તરફથી ટોની ડી જ્યોર્જીએ શાનદાર અણનમ 119 રનની ઇનિંગ રમી ટીમને જીત અપાવી.
સાઉથ આફ્રીકની ટીમ પહેલા બોલિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું તે પછી જબરદસ્ત બેટિંગ કરી મુકાબલો પોતાના નામે કર્યો.
આ જીત સાથે સાઉથ આફ્રિકાએ સિરીઝમાં 1-1થી બરાબરી કરી લીધી છે.
આ સમાચાર પણ વાંચો : JN.1 Variant: સાવધાન.. મહામારીનો ફરી પગપેસારો, કેરળ પછી હવે આ બે રાજ્યોમાં જેએન.1 વેરિઅન્ટના કેસ જોવા મળ્યા..
You Might Be Interested In