Opposition MPs Suspended : સાંસદોને સસ્પેન્ડ કરવાનો બન્યો નવો રેકોર્ડ, આજે ફરી આટલા વિપક્ષના સાંસદો લોકસભામાંથી સસ્પેન્ડ, અત્યાર સુધી 143 પર કાર્યવાહી..

by kalpana Verat
Opposition MPs Suspended 2 more MPs suspended from Lok Sabha taking total suspensions to 143

News Continuous Bureau | Mumbai 

Opposition MPs Suspended : 

  • સંસદની સુરક્ષામાં ક્ષતિ અને વિપક્ષી સાંસદને સસ્પેન્ડ કરવાને લઈને આજે ફરી સંસદના બંને ગૃહોમાં હોબાળો થયો હતો. 
  • લોકસભાએ ગૃહની અવમાનનાના મામલામાં વિપક્ષી સભ્યો સી થોમસ અને એએમ આરિફને સંસદ સત્રના બાકીના સમયગાળા માટે સસ્પેન્ડ કર્યા છે. 
  • પ્રાપ્ત માહિતી અનુસાર, લોકસભાના સાંસદ સી થોમસ અને એએમ આરિફે ગૃહમાં પ્લેકાર્ડ બતાવ્યા અને હંગામો કર્યો. 
  • મહત્વનું છે કે અત્યાર સુધી લોકસભા અને રાજ્યસભાના 143 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

આ સમાચાર પણ વાંચો : Express Train: ભોપાલ ડિવિઝનના સંત હિરદારામ નગર સ્ટેશન પર નોન ઇન્ટરલોકિંગ કાર્ય ને કારણે ગાંધીનગર-વારાણસી સાપ્તાહિક એક્સપ્રેસ રદ રહેશે.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More