South Korea : વિપક્ષી નેતા પર પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જીવલેણ હુમલો, ગરદન પર અનેક વખત ઝીંક્યા ચપ્પાના ઘા, જુઓ વિડિયો

by kalpana Verat
South Korea's opposition leader stabbed at news conference

News Continuous Bureau | Mumbai

South Korea : 

દક્ષિણ કોરિયાના વિપક્ષી નેતા લી જે-મ્યુંગ પર જીવલેણ હુમલાના સમાચાર આવ્યા છે. 

મીડિયા રિપોર્ટ મુજબ જ્યારે તેઓ પત્રકારોને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે એક વ્યક્તિએ તેમના ગળા પર છરી વડે હુમલો કર્યો હતો.  

જો કે, હુમલાખોરને સ્થળ પરથી જ પકડી લેવામાં આવ્યો છે. 

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી તસવીરમાં જોઈ શકાય છે કે તેમની પાસે અધિકારીઓનું ટોળું પણ ઉભું છે. લોહી વહેતું બંધ કરવા માટે લોકોએ તેના ગળામાં કપડું બાંધ્યું છે.

લી જે-મ્યુંગ બુસાનના ગાદેઓક આઇલેન્ડ પર બની રહેલા નવા એરપોર્ટના નિર્માણ માટે એવોર્ડ આપવા ગયા હતા. 

Shree Jagannath Temple: નવા વર્ષેથી જગન્નાથ મંદિરમાં લાગુ થયો ડ્રેસ કોડ.. જાણો હવે ભક્તોએ મંદિરમાં પ્રવેશ કરવા માટે શું પહેરવુ પડશે..

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More