News Continuous Bureau | Mumbai
Share Market Update :
- આજે એટલે કે 9 જાન્યુઆરીએ ભારતીય શેરબજાર મજબૂતી સાથે ખુલ્યું છે.
- શેરબજારના બે મુખ્ય સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટી લીલા નિશાન પર ખુલ્યા.
- આજના શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 415.69 પોઈન્ટ (0.58%)ના ઉછાળા સાથે 71,770.91 પર ખુલ્યો
- નિફ્ટી 137.60 પોઈન્ટ (0.64%)ના ઉછાળા સાથે 21,650.60 પર ખુલ્યો.
- NSE પર બજાજ ઓટો, વિપ્રો, ઈન્ફોસિસ, ટાટા મોટર્સ અને LTIMindtree ટોપ ગેનર્સમાં સામેલ છે.
(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
આ સમાચાર પણ વાંચો : Mumbai Gujarati Sangthan : અતિ આધુનિક ટેકનોલોજી અને સાંસ્કૃતિક ધરોહર સાથે ઉજવાયો નાશિકની ગુજરાતી માધ્યમની શાળાનો ધમાકેદાર વાર્ષિક મહોત્સવ