India-Maldives controversy:માલદીવના રાષ્ટ્રપતિની આડોડાઈ, ભારતને 15 માર્ચ સુધીમાં સૈનિકો પાછા ખેંચી લેવા કહ્યું, ભારતે આપ્યો આ જવાબ..

by kalpana Verat
India-Maldives controversy Maldives ultimatum on troops deepens row with India

News Continuous Bureau | Mumbai

India-Maldives controversy: 

  • માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુએ ભારતને 15 માર્ચ સુધીમાં તેના સૈન્ય કર્મચારીઓને પાછા ખેંચવા કહ્યું છે. 
  • આ મુદ્દા પર ભારત સરકારનું કહેવું છે કે બંને પક્ષો આ મુદ્દે ચર્ચા કરશે. 
  • મહત્વનું છે કે મુઈઝુએ આ માંગ એવા સમયે કરી છે જ્યારે આ મુદ્દાના ઉકેલ માટે બંને દેશો દ્વારા રચાયેલા ઉચ્ચ સ્તરીય કોર જૂથની પ્રથમ બેઠક માલેમાં યોજાઈ હતી.
  • રિપોર્ટ્સ મુજબ આ વાતચીત માલદીવના વિદેશ મંત્રાલયના માલે ખાતેના મુખ્યાલયમાં શરૂ થઈ હતી.
  • તાજેતરના સરકારી આંકડાઓ અનુસાર, માલદીવમાં 88 ભારતીય સૈન્ય કર્મચારીઓ છે.

આ સમાચાર પણ વાંચો : Surat: ઝારખંડના વતની અને સુરતમાં રહેતા ૩૮ વર્ષીય બ્રેઈનડેડ મહેશ રામદાસ ગોસ્વામીના લિવર, બે કિડની અને હ્રદયના દાનથી ચાર વ્યક્તિઓને મળશે નવજીવન.

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More