News Continuous Bureau | Mumbai
Indian Navy :
- ભારતીય નૌકાદળે માત્ર 24 કલાકમાં જ અરબી સમુદ્રમાં ચાંચિયાઓના બે મોટા હાઇજેકના પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા છે.
- ભારતીય નૌકાદળે સોમવારે સોમાલિયાના પૂર્વ કિનારે અરબી સમુદ્રમાં 19 પાકિસ્તાની નાવિકોના જીવ બચાવ્યા.
- જહાજ સુમિત્રાએ, માછીમારી કરતા ઈરાનના જહાજ FV અલ નૈમી પર ચાંચિયાગીરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે.
- ભારતીય નૌકાદળના સૈનિકોએ સોમાલિયાના ઈસ્ટ કોસ્ટમાં આ એન્ટી-પાયરસી ઓપરેશન હાથ ધર્યું હતું.
- અગાઉ, ભારતીય નૌકાદળે એફવી ઈમાન પર ચાંચિયાગીરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો
આ સમાચાર પણ વાંચો : Land for Job Scam: EDએ લાલુ પ્રસાદ યાદવની કરી 10 કલાક પૂછપછ.. જમીનના બદલામાં નોકરીના મામલે આટલા પશ્નો પૂછ્યા.. આજે થશે તેજસ્વીની પુછપરછ..
Join Our WhatsApp Community